Connect Gujarat

You Searched For "Cases"

ભાવનગર:જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન આઠ દિવસમાં પ્રોહિબિશનના ૯૬૦ કેસ કરાયા, રૂ ૧૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

2 Jan 2024 6:48 AM GMT
આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે "રાષ્ટ્રીય લોક અદાલત" યોજાય, વિવિધ કેસનો નિકાલ કરાયો...

9 Dec 2023 7:54 AM GMT
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન...

ભાવનગર : તળાજા અને રુવામાં થયેલ લાખોની લૂંટ તેમજ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ...

22 Nov 2023 8:30 AM GMT
તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

ડોગ બાઈટઃ જો તમને કોઈ સ્વાન કરડે તો સારવારમાં વિલંબ ન કરો, ઈન્ફેક્શનથી બચવા તરત જ કરો આ 10 કામ!

25 Oct 2023 6:45 AM GMT
કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે.

નિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત.....

15 Sep 2023 9:08 AM GMT
કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે.

અમદાવાદ: અસહ્ય ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,રોજ નોંધાઈ રહ્યા છે 100થી વધુ કેસ

16 May 2023 11:27 AM GMT
શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

ભરૂચ: ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલતનું કરવામાં આવ્યું આયોજન, પડતર કેસનો કરાયો નિકાલ

13 May 2023 11:06 AM GMT
ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની તમામ ન્યાયાલયો ખાતે શનિવારે નેશનલ લોક અદાલત યોજાઇ હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 દર્દી નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

16 March 2023 4:39 PM GMT
ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં...

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, અમદાવાદમાં 32 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું...

12 March 2023 10:59 AM GMT
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોઈ આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે,

સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

9 March 2023 11:12 AM GMT
હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો

રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં 5 વર્ષમાં 80ના મોત,સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે

15 Feb 2023 6:48 AM GMT
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. આ આંકડા વર્ષ 2017-18થી 2021-22 સુધીના છે.

સુરત : ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, સર્વેની કામગીરી હાથ ધરાય...

12 Sep 2022 10:15 AM GMT
શહેર તથા જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાયો છે, ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ ફરી એક વખત હરકતમાં આવી ગયું છે.