Connect Gujarat

You Searched For "Chitrasani"

બનાસકાંઠા :પાલનપુરના બાલારામ બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખાબકી, સદનસીબે કોઇ જાનહાનિ નહિ

25 Aug 2021 4:37 PM GMT
પાલનપુર-આબુ હાઇવે પર રાજેસ્થાન તરફથી આવતા બાલારામ બ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો