Connect Gujarat

You Searched For "chori cctv"

અંકલેશ્વર : કોસમડી ગામ નજીક 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ...

6 Oct 2023 10:19 AM GMT
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર

નવસારી : ખેરગામના રૂમલા ગામે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

5 Oct 2023 9:35 AM GMT
ચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી

ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

7 Aug 2023 1:09 PM GMT
તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

સુરત : ફક્ત 5 મિનિટમાં જ બાળકીએ કરી રૂ. 50 હજારથી વધુની ઉઠાંતરી, ઘટના દુકાનમાં રહેલા CCTVમાં કેદ

1 Jun 2022 9:03 AM GMT
બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી.

સુરત: પાન સેન્ટરમાંથી મોબાઇલની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

11 Dec 2021 11:27 AM GMT
સુરતમાં મોબાઈલ ચોર બેફામ પૂણા વિસ્તારમાં આવેલ પાન સેન્ટરમાં ચોરી માલિકની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરાય

વડોદરા : ઘર કે દુકાનની બહાર કુંડા રાખો છો ચેતજો, હવે કુંડા ચોરીનો ચાલ્યો છે ટ્રેન્ડ

25 Oct 2021 11:22 AM GMT
સંસ્કારી નગરી વડોદરામાં બે દિવસથી એક વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બની રહી છે. પહેલી ઘટનામાં એક વ્યકતિ વૈભવી કારમાં આવે છે અને દુકાનની બહાર રાખેલું...

ભરૂચ: નવરાત્રી પત્યા બાદ પણ તુલસીધામ સોસાયટીના લોકો કરે છે ઉજાગરા,જુઓ કોને ફેંકે છે પડકાર

17 Oct 2021 9:32 AM GMT
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે

“આશ્ચર્ય” : સુરતમાં માત્ર રૂ. 150નું સફાઈ કરવાનું પોતું ચોરાયું, જુઓ પછી પોલીસ ફરિયાદ થતાં શું થયું..!

11 Sep 2020 11:35 AM GMT
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં માત્ર 150 રૂપિયાનું સફાઈ કરવાનું પોતું ચોરાઈ જતા પોલીસે ગુન્હો નોંધતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જોકે CCTV...

બનાસકાંઠા : “ચડ્ડીધારી ગેંગ”ની કરતૂત થઈ CCTVમાં કેદ, જુઓ કેવી રીતે આપે છે ચોરીને અંજામ..!

20 Jan 2020 11:59 AM GMT
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તસ્કરોની ચડ્ડીધારી ગેંગ સક્રિય થઈ છે. જેરાત્રીના સમયે શહેરના અલગઅલગ સ્થળોએ ચોરીને અંજામ...