Connect Gujarat

You Searched For "Coal"

ભરૂચ : દહેજથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી..!

1 April 2024 9:40 AM GMT
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી.

સાબરકાંઠા : નગર સેવા સદન દ્વારા ડમ્પિંગ સાઈટ પરના કચરાને રિસાયકલ કરી કોલસો બનાવવાની અનોખી પહેલ

25 Jan 2024 7:21 AM GMT
સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે.

ગીર સોમનાથ: કેમિકલ કંપનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ ઇસમો ઝડપાયા,પોલીસે કરી ધરપકડ

17 May 2023 9:18 AM GMT
ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો મામલો,12 ઈસમો ઝડપાયા

28 May 2022 11:16 AM GMT
લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ 12 ઈસમો પોલીસે ઝડપી...

ભરૂચ : દહેજથી ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 ઇસમોની ધરપકડ…

23 May 2022 12:48 PM GMT
ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના કાપોદ્રાના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે.

દેશમાં વીજળી સંકટ વધ્યું, 173માંથી 97 પ્લાન્ટમાં માત્ર આટલા દિવસનો જ કોલસો બચ્યો

19 May 2022 10:13 AM GMT
મંત્રાલયે રાજ્ય સરકારો અને વીજ ઉત્પાદન કંપનીઓને ચોમાસાની શરૂઆત પહેલા કોલસાની આયાત પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે

પાવર કટોકટી: ગૃહ પ્રધાન શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઊર્જા, કોલસા અને રેલવે પ્રધાન સાથે વિચાર-વિમર્શ કર્યો

2 May 2022 7:47 AM GMT
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલા કોલસા અને વીજળીના સંકટને લઈને આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

કોલસાના સંકટ વચ્ચે ઘણા રાજ્યોમાં કલાકો સુધી વીજ કાપ, રેલવેએ ટ્રેનોની 753 ટ્રીપ રદ

30 April 2022 4:07 AM GMT
દેશના વિવિધ રાજ્યોમાં કોલસા સંકટના કારણે વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત મોટાભાગના રાજ્યોમાં દરરોજ કેટલાક કલાકો સુધી વીજળીનો...

દેશના અનેક રાજ્યોમાં ઘેરાયું વીજ સંકટ, 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખલાસ થવાના આરે

27 April 2022 6:46 AM GMT
ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં જ દેશમાં વીજળીનું સંકટ પણ ઘેરી બની રહ્યું છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પાર કરી ગઈ છે.

સુરત: કાપડ વેપારીઓને હવે કોલસા માટે રડવુ નહિ પડે, ક્રિભકો ઓછા ભાવે આપશે કોલસો

21 April 2022 6:35 AM GMT
દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ માંડ-માંડ ઉભી થયેલી કાપડ ઇન્ડસ્ટ્રીને હવે કોલસો રડાવી રહ્યું છે

અમેરિકાની એસીટેસી : ભારત રશિયા પાસેથી બે ઘણો વધારે કોલસો ખરીદશે

28 March 2022 9:17 AM GMT
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ઓઇલ ખરીદતાં અમેરિકા સહિતના પશ્ચિમ દેશો પહેલેથી જ ભારતથી વાંકુ મોં કરીને ચાલી રહ્યા છે.

કોલસાના વધતા ભાવ વચ્ચે સરકારનું ધ્યાન આયાત ઘટાડવા પર, કંપનીઓને ઉત્પાદન વધારવા અપીલ

8 March 2022 10:30 AM GMT
સરકારે કોલસા ક્ષેત્રને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઉત્પાદન વધારવા કહ્યું છે.