Connect Gujarat

You Searched For "#collector"

વડોદરાને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે નવા કલેકટર તરીકે એ.બી.ગોરે પદભાર સંભાળ્યો...

17 Jan 2022 8:39 AM GMT
વડોદરા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એ.બી.ગોરે આજથી પદભાર સંભાળ્યો છે

ગાંધીનગર: રાજયમાં કોરોનાના કેસની વધી રફતાર, મુખ્યમંત્રી આવ્યાં એકશનમાં

7 Jan 2022 11:22 AM GMT
વર્ષ 2022ની શરૂઆત થતાં ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે

કચ્છ : ભુજની જી.કે.હોસ્પિટલની ઘોર બે'દરકારી, જીવિત બાળકીના બદલે પરિજનોને સોંપ્યું મૃત બાળક

31 Dec 2021 11:36 AM GMT
જી.કે.હોસ્પિટલે જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપ્યું, દફનવિધિ વખતે જાણ થઈ કે, બાળકી નહીં પણ બાળક છે

જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

19 Dec 2021 3:58 AM GMT
ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી

અંકલેશ્વર : કારના બદલે બુલેટ પર બેસી કલેકટરે લીધી જીઆઇડીસીની મુલાકાત

16 Dec 2021 2:57 PM GMT
સામાન્ય રીતે અધિકારીઓ સ્થળ નિરિક્ષણ કે જાત મુલાકાત પર જતાં હોય ત્યારે સરકારી ગાડીમાં બેસી જે તે સ્થળનું નિરિક્ષણ કરતાં હોય છે પણ ભરૂચના કલેકટર ડૉ....

ગાંધીનગર : મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી

29 Sep 2021 4:25 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

વડોદરા : ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સતર્ક, અધિકારીઓને મુખ્યમથક પર હાજર રહેવા કલેકટરની સૂચના

28 Sep 2021 4:09 PM GMT
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પગલે તમામ સંબંધિત વિભાગોને તકેદારી અને સાવચેતીના...

ભાવનગર સફાઈ કર્મચારીઓએ 25 પદ યાત્રા કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું

13 Aug 2021 4:33 AM GMT
વર્ષોની પડતર માંગોને લઈને સિહોરથી ભાવનગર સુધી નગરપાલિકાના કર્મચારીઓએ પદયાત્રા યોજી કલેકટરને રજુઆત કરી

સુરત : 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને VNU સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં અપાતાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

8 March 2021 5:45 PM GMT
સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો ...

સુરત : વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓનું દારૂની હાટડીઓ અને મહિલા અત્યાચારના વિરોધમાં આવેદન

8 March 2021 5:14 PM GMT
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ધમધમતા દારૂના અડ્ડાઓ સહિત માસુમ બાળકીઓ અને મહિલાઓ પર થતી બળાત્કાર જેવી ઘટનાઓ ડામવા કડક કાયદો લાગુ કરવાની...

ભરૂચ: કલેક્ટર કચેરીના સંકૂલમાં જ ભાજપ કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી,જુઓ શું હતો મામલો

16 Feb 2021 12:53 PM GMT
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પાર્ટ ખેંચવાના અંતિમ દિવસે ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં જ ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો વચ્ચે ઉગ્ર...

સુરત : જી.ડી. ગોએન્કા શાળા વધુ ફી વસૂલતી હોવાનો આક્ષેપ, બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરાવી વાલીઓ પહોચ્યા કલેક્ટર કચેરી

19 Dec 2020 9:37 AM GMT
સુરતમાં શાળા સંચાલકોની મનમાની ફરી એકવાર સામે આવી છે. નિર્ધારિત ફી હોવા છતાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાના...
Share it