Connect Gujarat

You Searched For "college"

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતોને ખાસ ધ્યાનમાં રાખો...

4 April 2024 9:44 AM GMT
પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજનું જોડાણ વગેરે તપાસવું આવશ્યક છે.

ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

26 Jan 2024 10:45 AM GMT
૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના૭૫મા પ્રજાસત્તાક દિવસ, ભરૂચ જિલ્લાની એકમાત્ર અને બહોળી પ્રસિદ્ધિ ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરના...

વડોદરા: અડગ મનના માનવીને ક્યારેય હિમાલય નથી નડતો,જુઓ આ દિવ્યાંગ યુવતીએ શું કરી બતાવ્યુ !

7 Dec 2023 7:56 AM GMT
MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાએ એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું...

અરવલ્લી : મોડાસાની સરકારી એન્જિ. કોલેજમાં સફાઈ કામદારોએ ભજન-કીર્તન કરી નોંધાવ્યો વિરોધ...

6 Dec 2023 9:39 AM GMT
અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્રની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે, તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે.

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી,પછી શું થયુ જુઓ

26 Oct 2023 11:03 AM GMT
એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી

શૈક્ષણિક સંસ્થાઓમાં થતી રેગિંગ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો દાખલ, રાજ્ય સરકારની કાઢી ઝાટકણી...

16 March 2023 9:41 AM GMT
જોકે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે?

વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV

19 Jan 2023 7:09 AM GMT
વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.

ભરૂચ સહિત રાજ્યની સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોનું આંદોલન, કાળા વસ્ત્રોમાં સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ...

15 Sep 2022 11:33 AM GMT
રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગે ચિંતિત છે.

ગાંધીનગર GMERS મેડિકલ કોલેજના એકસાથે આટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,જાણો રાજયમાં એક્ટિવ કેસની સ્થિતિ

7 July 2022 7:35 AM GMT
રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે.

કોલેજ ગોઈંગ ગર્લ શ્વેતા તિવારીના આ લુક્સમાંથી લઈ શકે છે ટિપ્સ

14 Jun 2022 9:31 AM GMT
છોકરીઓ સ્ટાઇલ અને ફેશનમાં બિલકુલ બાંધછોડ કરવા માંગતી નથી. પછી તે કોલેજ ગર્લ હોય કે વર્કિંગ વુમન. દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અને આરામદાયક વસ્ત્રોની શોધમાં...

ભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

22 March 2022 11:57 AM GMT
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે.

હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો શું લેવાયો નિર્ણય

15 March 2022 5:52 AM GMT
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી