Connect Gujarat

You Searched For "compensation"

વલસાડ : પાવર ગ્રીડ અને ટાવર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે આપ્યું તંત્રને આવેદન...

18 March 2024 11:26 AM GMT
જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે.

અબ તક “56” : ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ, ખેડૂતોનું તંત્રને 56મું આવેદન...

5 March 2024 8:33 AM GMT
એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.

ભરૂચ: યશસ્વી રસાયણ કંપનીના બ્લાસ્ટના મામલામાં લખીગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતરની માંગ

7 Dec 2023 11:16 AM GMT
દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે

નર્મદા: પુર અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર, ૧૦૦ % વળતર ચુકવવાની માંગ

27 Sep 2023 12:07 PM GMT
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા...

ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTP દ્વારા તંત્રને આવેદન અપાયું…

22 Sep 2023 10:22 AM GMT
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.

સુરત: વરસાદ ખેંચાતા સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પાસે વળતરની માંગ

6 Sep 2023 6:59 AM GMT
ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી

અંકલેશ્વર : એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે દીવા-પુનગામના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ...

10 Jun 2023 12:32 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વળતર આપવાની કરી જાહેરાત

3 Jun 2023 4:10 AM GMT
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનો માટે રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ મુસાફરો માટે રૂ....

નવસારી: રેલ કોર્પોરેશને વીજ લાઇન નાંખવા પોલીસ બંદોબસ્ત માંગતા ખેડૂતો પોલીસ સ્ટેશને, વળતરની માંગ સાથે નોંધાવ્યો વિરોધ

1 Jun 2023 6:51 AM GMT
જિલ્લામાંથી બે મહત્વના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે જેમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે

ભરૂચ:એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે ખેડૂતોની MLA અરૂણસિંહ રણાને રજૂઆત

23 May 2023 12:11 PM GMT
ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.

ભરૂચ: ખેડૂતો દ્વારા ફરી એકવાર કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતર આપવાની માંગ

15 May 2023 12:45 PM GMT
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટર સમક્ષ રૂ.600 થી 700 ની તેઓની વળતરની...

ભરૂચ: માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવાની માંગ, ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

27 March 2023 8:56 AM GMT
વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું