Connect Gujarat

You Searched For "Congress Bharuch"

ભરૂચ: કોંગ્રેસના આગેવાન મહેન્દ્રસિંહ રાજ જોડાયા ભાજપમાં, અન્ય 300 કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો

3 Oct 2022 6:06 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં આગેવાન મહેન્દ્રસિંહ રાજ ભાજપમાં જોડાયા

ભરૂચ:કોંગ્રેસમાં ઉકળતા ચરું વચ્ચે હરીશ પરમારે નવા શહેર પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો

1 Sep 2022 10:45 AM GMT
જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે.

ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ ઠાકોરની નિવેદનબાજી સામે રોષ

18 Aug 2022 12:21 PM GMT
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.

ભરૂચ: વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો ધમધમાટ, પ્રદેશ આગેવાનોની હાજરીમાં યોજાય બેઠક

13 Aug 2022 10:21 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભરૂચ અને અંકલેશ્વરમાં કોંગ્રેસના દક્ષિણ ઝોનના સહ પ્રભારીની હાજરીમાં અગત્યની બેઠક મળી હતી

ભરૂચ: PM મોદી અને CMના બેનર પર શાહી ફેંકવા મામલે કોંગ્રેસના કાર્યકર સામે પોલીસે ગુનો દાખલ કાર્યો,જુઓ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું

23 July 2022 1:39 PM GMT
ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી જન્મ દિનની વૃધ્ધોને ભોજન જમાડી ઉજવણી કરી

19 Jun 2022 8:38 AM GMT
રાહુલનો જન્મ સોનિયા અને રાજીવ ગાંધી ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું.

ભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતી, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

14 April 2022 11:47 AM GMT
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ મુદ્દે ભાજપ પર કરાયા આક્ષેપ, જુઓ શું કહ્યું

11 March 2021 11:56 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો સામે ભાજપ દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત...

ભરૂચ : મરહુમ સાંસદ અહમદ પટેલની વર્તાઇ ખોટ ? કોંગી ઉમેદવારોએ મેન્ડેટ વિના જ નોંધાવી ઉમેદવારી

13 Feb 2021 11:13 AM GMT
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની નેતાગીરી સાંસદ અહમદ પટેલના નિધન બાદ કસહિન પુરવાર થઇ રહી છે. ભાજપની જેમ કોંગ્રેસ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકી ન હતી....

ભરૂચ: ઉમેદવારી પત્રો ભરતી વખતે કોરોનાની ગાઈડ લાઇનના ધજાગરા, જુઓ પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલાએ કેવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો

12 Feb 2021 12:28 PM GMT
ભરૂચમાં આજે ઉમેદવારીપત્રો ભરવા માટે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ઉમેદવારો સાથે કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા ત્યારે કોવિડ 19ની ગાઈડ લાઇનનો સરેઆમ...

અમદાવાદ : ટીકીટ વહેંચણીને લઇ કોંગ્રેસમાં કકળાટ, ઇમરાન ખેડાવાળા ચાલી રહયાં છે નારાજ

9 Feb 2021 7:01 AM GMT
રાજયમાં મહાનગરપાલિકાની ચુંટણીની ટીકીટોની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસમાં કકળાટ છે ત્યારે છેલ્લી ઘડીએ બે ઉમેદવારો બદલી નંખાતાં કોંગ્રેસના ધારાસભ્ય...

ભરૂચ : અપક્ષમાંથી ભાજપમાં ગયેલાં મનહર પરમારે ઠાલવ્યો બળાપો, તમે પણ જુઓ વિડીયો

9 Feb 2021 5:06 AM GMT
ભરૂચ નગરપાલિકાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ભાજપમાં ધમાસાણ ચાલી રહયું છે. અપક્ષમાંથી ચુંટાયા બાદ ભાજપમાં સામેલ થયેલાં મનહર પરમારની આ વખતે ટીકીટ...