Home > Connect Gujarat
You Searched For "Connect Gujarat"
આણંદ : સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, SOGએ રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, ફરજમાં નિષ્ફળતા દાખવતાં PI સસ્પેન્ડ
7 Feb 2023 2:02 PM GMTતારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.
કચ્છ : સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
7 Feb 2023 12:44 PM GMTકચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક,જંત્રીના દરમાં કોઈ ફેરફાર નહીં, પેપર લીક મામલે સરકાર લાવશે વિધેયક
7 Feb 2023 12:40 PM GMTઆજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.
અમરેલી : મિતીયાળામાં આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, સિસ્મોલોજીની ટીમ પહોચી રિસર્ચ કરવા...
7 Feb 2023 12:21 PM GMTઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતીયાળામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા ભુગર્ભીય હલચલ તેજ બની છે,
ભરૂચ: ટંકારીયાની એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
7 Feb 2023 12:06 PM GMTભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.
ઓઈલી સ્કિનની આ રીતે કરો કાળજી, નહીં થાય ખીલની સમસ્યા
7 Feb 2023 11:22 AM GMTવધારે ઓઇલી સ્કિન ધરાવતા લોકોને પિમ્પલ્સ તેમજ વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમદાવાદ : છેલ્લા 10 મહિનામાં મ્યુનિશિપલ કોર્પોરેશને શહેરભરમાંથી 16,323 રખડતાં ઢોર પકડ્યા...
7 Feb 2023 11:13 AM GMTઅમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવે છે.
અંકલેશ્વર: શહેર વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા,હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
7 Feb 2023 11:09 AM GMTચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીકથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત
7 Feb 2023 10:37 AM GMTખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા નિકળી, ભાજપ સરકાર પર કરવામાં આવ્યા પ્રહાર
7 Feb 2023 9:47 AM GMTગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી હાથ સે હાથ જોડો યાત્રા કાઢવામાં આવી હતી
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 2 કરોડનું સોનું જપ્ત, એરપોર્ટ કર્મચારીની સંડોવણી બહાર આવી...
7 Feb 2023 9:45 AM GMTઅમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 3 કિલો સોનું પકડાયું છે.
Turkey Earthquake: કકડાવતી ઠંડી વચ્ચે લોકો કાટમાળ નીચે ફસાયા, વાંચો તુર્કી ભૂકંપની કહાની.!
7 Feb 2023 8:34 AM GMTતુર્કીએ (અગાઉનું તુર્કી) માં એક પછી એક અનેક ધરતીકંપોએ ભારે તબાહી મચાવી છે. ચારે બાજુ માત્ર ચીસો અને પીડા છે.