Connect Gujarat

You Searched For "consume"

સવારે ખાલી પેટ કરો હિંગનું સેવન, ફાયદાઓ જાણી ચોંકી જશો...

24 Sep 2023 9:22 AM GMT
દરેક ભારતીયોના રસોડામાં હિંગનો ઉપયોગ થતો જ હોય છે. લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરતાં હોય છે.

શું તમે પણ ફ્રોઝ્ન વટાણાનું સેવન કરો છો, તો આજથી જ બંધ કરી દેજો, જાણો તેના નુકશાન.....

15 Sep 2023 11:19 AM GMT
લીલા વટાણા સૌના લોકપ્રિય હોય છે. ઘણા લોકોને લીલા વટાણા ખાવા ખૂબ જ ગમે છે. લીલા વતનનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે.

ખજૂરના છે અનેક ફાયદા, હાડકાને મજબૂત બનાવવા આ રીતે કરો ખજૂરનું સેવન, મળશે રાહત.....

10 Sep 2023 9:12 AM GMT
ખજૂરમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, આયર્ન અને કાર્બ્સ જેવા પોષક તત્વો સહિત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે.

જો તમે ગ્લોઈંગ ત્વચા મેળવવા ઈચ્છો છો, તો દરરોજ કરોઆ વસ્તુઓનું સેવન

20 March 2023 4:07 PM GMT
દરેક વ્યક્તિને એવું હોય છે કે તે સુંદર દેખાવ,પરંતુ જો કે, તણાવ, શરીરમાં પાણી અને જરૂરી પોષક તત્વોની ઉણપ, સનબર્ન અને પ્રદૂષણને કારણે ત્વચાની સમસ્યાઓ થઈ...

જાણો શા માટે જરૂરી છે શરીર માટે ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન..?

18 Jun 2022 7:26 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવાની જરૂરિયાત વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે.

જો તમે ઉંમર કરતા વધુ યુવાન દેખાવા માંગતા હોવ તો કરો આ વસ્તુઓનું સેવન

21 May 2022 6:55 AM GMT
ઉંમરની અસર ઓછી કરવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો વિચાર કરવાને બદલે જો તમે ખાવા-પીવાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તે વધુ સારું અને...

આ વસ્તુઓ કિડનીને કરી શકે છે ગંભીર નુકસાન, શું તમે પણ કરો છો તેનું સેવન ?

14 May 2022 11:01 AM GMT
કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.

જો તમે શરીરની વધારાની ચરબી ઘટાડવા માગતા હોય, તો ભોજન પહેલા આ 3 પ્રકારના સલાડનું કરો સેવન

5 Jan 2022 1:03 PM GMT
લોકોમાં હવે સ્વસ્થ અને ફિટ રહેવાના મહત્વ વિશે ઘણી જાગૃતિ આવી છે. હવે જ્યારે નવું વર્ષ શરૂ થયું છે

જો તમે શિયાળામાં વજન કંટ્રોલ કરવા માગો છો તો કરો શક્કરિયાનું સેવન,થઈ શકે છે અનેક ફાયદા

16 Dec 2021 5:27 AM GMT
વજન વધવું એ લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. કેટલાક લોકો વધુ ખાય છે તેથી તેમનું વજન વધે છે, જ્યારે કેટલાક લોકો એવા છે જેઓ ઓછું ખાય છે તો તેમનું વજન વધે...

ગરમ મસાલાઓનું સેવન કરો છો, તો જાણો તેના ફાયદાઓ અને નુકસાન

7 Aug 2021 3:56 AM GMT
દરેક ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના શાક અને ડિશની સુગંધ અને સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.