Connect Gujarat

You Searched For "Corona Infected"

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ થયા કોરોના સંક્રમિત

18 Jan 2022 7:21 AM GMT
એન ચંદ્રબાબુ નાયડુએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને વહેલી તકે કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

ભાજપના પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત

16 Jan 2022 4:57 PM GMT
ભાજપના વધુ એક નેતા અને પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થયા છે. મળતી જાણકારી અનુસાર કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સૌરભ પટેલે આરટીપીસીઆર...

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કોરોના સંક્રમિત

12 Jan 2022 6:15 AM GMT
દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ખુશી કપૂર કોરોના સંક્રમિત, જાહ્નવી અને બોની કપૂર પણ ઘરે ક્વોરન્ટાઈન

11 Jan 2022 5:42 AM GMT
બોની કપૂરની નાની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન ખુશી કપૂર કોરોના પોઝિટિવ થઈ ગઈ છે. તેઓ હોમ ક્વોરેન્ટાઈન છે.

કોરોનાનો બ્રિટનમાં કોહરામ, 37 લાખ લોકો થયા સંક્રમિત

6 Jan 2022 6:32 AM GMT
કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ની બ્રિટનમાં ભારે અસર પડી છે. આંકડા મુજબ બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઈ ચૂક્યો છે.

બોલિવુડમાં કોરોના કહેર : સિંગર સોનું નિગમ પરિવાર સાથે કોરોના સંક્રમિત, દુબઈ ખાતે ક્વોરંટાઈન

5 Jan 2022 6:13 AM GMT
છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બૉલીવુડ-ટેલીવુડના સિતારાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં સિંગર સોનુ...

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, શહેરની 2 શાળાને 10 દિવસ બંધ રાખવા આદેશ...

23 Dec 2021 7:23 AM GMT
અમદાવાદની વધુ 2 શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.