Connect Gujarat

You Searched For "Corona test"

ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSure આજથી દુકાનોમાં થશે ઉપલબ્ધ , જાણો કિંમત અને સંપૂર્ણ વિગતો

12 Jan 2022 5:52 AM GMT
દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

મહીસાગર : ત્રીજી લહેરના ભણકારા વચ્ચે શાળાએ આવતા વિદ્યાર્થીઓના RTPCR-કોરોના ટેસ્ટ શરૂ કરાયા

8 Sep 2021 10:51 AM GMT
રાજ્યની શાળાઓમાં ધો. 6થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગતા દહેશત.

ડાંગ : 100 ટકા વેક્સિનેશન માટે તંત્ર પ્રતિબદ્ધ, ગુજરાત બહારથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરાશે

4 Sep 2021 9:20 AM GMT
મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાને પ્રવેશતો રોકવા માટે સઘન ચેકીંગ અભિયાન સાથે, ડાંગ જિલ્લામાંથી જિલ્લા બહાર જતા શ્રમિકોના...

ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા, આજે 5,92,708 દર્દીઓનું થયું રસીકરણ

17 Aug 2021 3:53 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં આજે 22 દર્દીઓએ ડિસ્ચાર્જ...

અમદાવાદ : કોરોના ટેસ્ટના થતાં વધુ ખર્ચના કારણે ઉઠ્યા હતા અનેક સવાલો, જુઓ પછી રાજ્ય સરકારે શું કર્યું..!

2 Dec 2020 6:44 AM GMT
દિલ્હી અને રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ કોરોના ટેસ્ટમાં રાહત આપી છે. સરકારે કોરોના ટેસ્ટ હવે 800 રૂપિયામાં થઇ શકશે. તો આ...

સુરત : ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમિકોનો કરાય રહયો છે કોરોના ટેસ્ટ

23 Nov 2020 9:25 AM GMT
સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટેક્સ્ટાઇલ માર્કેટની લીધી મુલાકાત લીધી હતી. બીજી તરફ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં...

અમદાવાદ : સતત બીજા દિવસે પણ કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર, લોકોમાં ફેલાયો ભયનો માહોલ

20 Nov 2020 12:10 PM GMT
અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓમાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 240 કેસ નોંધાયા...

સુરેન્દ્રનગર : કોરોના રેપીટ ટેસ્ટ કરાયેલા મેડિકલ વેસ્ટનો કરાયો જાહેરમાં નિકાલ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

2 Oct 2020 11:39 AM GMT
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રહેણાંક વિસ્તારમાં કોરોના રેપીટ ટેસ્ટ માટે અર્બન સેન્ટર શરૂ કરવામાં આવ્યું...

સુરત : કોરોના રેપીડ ટેસ્ટ માટે લોકો પાસેથી કરાતી હતી રૂપિયાની વસૂલી, જુઓ પછી મનપા કમિશનરે શું કર્યું..!

7 Aug 2020 1:52 PM GMT
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં મનપાના અધિકારીઓ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટના રૂપિયા વસૂલી કરવામાં આવતા હોવાના કારણે લોકોએ...