Connect Gujarat

You Searched For "CoronaVaccine"

ખેડા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા વેક્સિન સ્ટોરના નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું...

12 May 2023 12:04 PM GMT
ભારત સરકાર દ્વારા રાજ્યમાં મંજૂર કરવામાં આવેલ ૮ જિલ્લા પૈકીનો એક સ્ટોર ખેડા જિલ્લામાં અંદાજીત રૂ. ૧ કરોડના ખર્ચે આકાર પામશે.

દિલ્લી સરકારે કરી મોટી જાહેરાત, 18 થી 59 વર્ષ સુધીના નાગરિકોને બૂસ્ટર ડોઝ વિનામુલ્યે આપવામાં આવશે

21 April 2022 5:13 PM GMT
કોરોના રસીકરણ અભિયાનમાં દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી

અમદાવાદ : શહેરના વિવિધ કલબોમા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, લોકો થયા નિરાશ.

14 March 2022 11:49 AM GMT
ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.

ભારત રસીના ક્ષેત્રમાં સુપર પાવર બનવાની એકદમ નજીક, 96 ટકા લોકોએ એક ડોઝ અપાયો

11 Feb 2022 7:20 AM GMT
કોરોના રસી વિકસાવવા અને ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં ભારત વિશ્વની સુપર પાવર બનવાની નજીક છે.

ગુજરાતના 10 કરોડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન, આરોગ્ય શાખાએ સિદ્ધિને વધાવી

9 Feb 2022 8:09 AM GMT
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં દેશને મોટી સફળતા મળી, જાણો કેટલા ટકા રસીકરણ પૂરું થયું..?

4 Feb 2022 11:22 AM GMT
કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનના સંક્રમણની ગતિ વચ્ચે ભારતમાં 15 થી 18 વર્ષની વચ્ચેના બાળકોને રસી આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોનાનો વિસ્ફોટ, રાજયમાં 1,000થી વધુ કેસ

1 Jan 2022 2:26 PM GMT
રાજયમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ હોય તેમ ઉત્તરોતર કેસ વધી રહયાં છે.

ખેડા : જાહેર સ્થળોએ બિન જરૂરી રીતે વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવા આદેશ

27 Dec 2021 1:58 PM GMT
ખેડા જિલ્લા કલેકટર દ્વારા કોરોના અન્વયે કેટલા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પ્રજાજનોએ કોરોનાથી બચવા અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન...

ભારતમાં પણ કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની મળશે મંજૂરી?, રસી પર ટોચના વૈજ્ઞાનિકોની પેનલે કરી આ ભલામણ

3 Dec 2021 9:07 AM GMT
અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોનના જોખમને જોતા બૂસ્ટર ડોઝ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે.

ભરૂચ: દેશમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા જિલ્લા પંચાયત ખાતે કરાઈ ઉજવણી

21 Oct 2021 1:43 PM GMT
ભારતમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11.87 લાખને પાર થતાં ઉજવણી કરાઈ.