Home > Cow
You Searched For "cow"
ભરૂચ : આમોદ નજીક રીક્ષાની અડફેટે નીલ ગાયનું મોત, રીક્ષાને થયું મોટું નુકશાન..
10 Jan 2023 10:20 AM GMTઆછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
અંકલેશ્વર : ગૌવંશ ભરેલા વાહનને અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન અને પોલીસે ઝડપી પાડ્યું...
4 Jan 2023 1:14 PM GMTખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.
ભરૂચ: ઝઘડીયાના સારસા નજીક રેતી ભરેલ ટ્રકે અડફેટે લેતા 10 ગાય ઇજાગ્રસ્ત
19 Dec 2022 6:57 AM GMTઅકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી.
સુરેન્દ્રનગર: લીંબડીનો આશ્ચર્યજનક કિસ્સો, 11 વર્ષથી વગર વિહાયે ગાય દિવસનું 6 લીટર દૂધ આપે છે
31 Aug 2022 1:31 PM GMTરામદેવપીરના મંદિરે દાનમાં આવેલી ગાય બચ્ચાને જન્મ આપ્યા વિના સવાર અને સાંજ ત્રણ-ત્રણ લીટરર દૂધ આપે છે.
સાબરકાંઠા: હિમતનગરમાં શંકાસ્પદ લપ્પી વાયરસ વાળી ગાય ફરતી જોવા મળી
1 Aug 2022 5:22 AM GMTરાજ્યભરમાં લમ્પી વાયરસને કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યા છે ત્યારે લમ્પીના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં પશુપાલન વિભાગની ઘોર બેદરકારી સામે આવી...
વડોદરા : રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી અકસ્માતો બાદ મનપા હરકતમાં આવી, 70થી વધુ ઢોરોને પકડ્યા...
27 May 2022 12:20 PM GMTવડોદરા શહેરમાં રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી બનેલ અકસ્માતની ઘટનાઓને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે.
અમદાવાદ: નિકોલમાં ગાયના હુમલામાં યુવતી ઘાયલ,6 ફ્રેક્ચર અને 15 ટાંકા લેવા પડ્યા
7 May 2022 6:00 AM GMTનિકોલ વિસ્તારમાં અનેક વાર રખડતા પશુનો આતંક સામે આવ્યો છે મોપેડ પર પોતાના મામાના ઘરે જતી યુવતીને રખડતા પશુના આતંકનો ભોગ બનવું પડ્યું છે.
ભરૂચ : અક્ષય ત્રીજ નિમિત્તે પાંજરાપોળની ગૌ માતાઓને 4 હજાર રોટલી ખવડાવી તબીબે પુણ્ય મેળવ્યું
3 May 2022 11:38 AM GMTશહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના...
સુરેન્દ્રનગર : ચોટીલામાં આખલાથી બચવા ગાય કપડાની દુકાનમાં ઘુસી, જુઓ LIVE દ્રશ્યો
26 March 2022 7:44 AM GMTચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.
અમરેલી : 3 સિંહોએ કર્યો 7 ગાયનો શિકાર, જુઓ ગાય ઉપર સિંહની તરાપનો "LIVE" વિડીયો
26 Feb 2022 8:00 AM GMTઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો,
ભાવનગર : ગાયે આધેડ પર અચાનક કર્યો હુમલો, જુઓ કોણ પહેલું દોડયું બચાવવા માટે
8 Dec 2021 10:07 AM GMTશ્વાનએ દરેક ફળિયામાં, દરેક શેરીમાં કે સોસાયટીની ગલીઓમાં જોવા મળતું પ્રાણી છે. શ્વાનને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે
સુરેન્દ્રનગર : પ્રથમ વખત ગાયોમાં જોવા મળ્યો "લમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ", રસી ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોમાં ફફડાટ
30 Nov 2021 5:35 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં અનેક ગાયો ઉપર હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજા દેખાતા આ હુમલાના બદલે ઓસ્ટ્રેલિયાનો લમ્પી વાયરસનો ગાયો ભોગ...