Connect Gujarat

You Searched For "cricket tournament"

ભરૂચ : ગામના યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કરવા વડદલા ગામે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ, ભોલાવની 4 ટીમોએ ભાગ લીધો...

2 March 2024 10:39 AM GMT
વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો.

ભરૂચ: અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા લખીગામ પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

19 Feb 2024 10:20 AM GMT
ભરૂચના વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા નવ વર્ષથી લખીગામ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન અદાણી ફાઉન્ડેશન, દહેજ, લખીગામ ગ્રામ પંચાયત અને...

ભરૂચ : હિંગલોટ ગામે થામ અને કરમાડ ગામ વચ્ચે રસાકસીભરી ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય...

18 Feb 2024 11:13 AM GMT
ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ કલબ ખાતે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

17 Feb 2024 7:26 AM GMT
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એસ.પી.એલ-3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: સૌરાષ્ટ્ર આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

1 Jan 2024 10:22 AM GMT
સાજન આહીર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે

ભરૂચ : ટંકારીયા ગામે બારીવાલા સ્પોસ્ટ ક્લબ દ્વારા વલણ અને શેરપુરા વચ્ચે રમાય ફાઇનલ મેચ...

25 Dec 2023 11:06 AM GMT
વલણ ગામ અને શેરપુરા ગામ વચ્ચે રસાકસીભર્યો ફાઇનલ મુકાબલો યોજાયો હતો

અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ, ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીડિયા ઇલેવનનો વિજય

19 Dec 2023 12:20 PM GMT
અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો હતો

ક્રિકેટ જગતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, અમ્પાયરના નિર્ણયથી સ્ટેડિયમમાં મારામારી થતાં 6 લોકો ઘાયલ.....

1 Oct 2023 9:54 AM GMT
ફિલ્મ નિર્માતા મુસ્તફા કમલ રાજ અને દિપાંકર દિપોન વચ્ચે અમ્પાયરના નિર્ણયને લીધે લડાઈ જોવા મળી હતી

હેરી બ્રુકની તોફાની બેટિંગ,સદીએ ફટકારીને તોડયા રેકોર્ડ..!

22 Aug 2023 4:30 PM GMT
ધ હન્ડ્રેડ લીગમાં અજાયબીઓ કરતી વખતે તેણે તોફાની સદી ફટકારી છે.

અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી વનડે વર્લ્ડ કપની ટ્રોફી, 12 હજાર ફૂટની ઊંચાઈ પર કરાયું લોન્ચિંગ

27 Jun 2023 7:48 AM GMT
ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને...

અશ્વિને એક જ બોલ પર બીજીવાર લીધો રિવ્યૂ, અમ્પાયરો પણ આશ્ચર્યચકિત, જાણો શું છે મામલો?

15 Jun 2023 7:32 AM GMT
તમિલનાડુ પ્રીમિયર લીગ 2023 તેની શરૂઆતથી જ સમાચારોમાં છે. આ લીગની નવી સિઝનની પહેલી જ મેચમાં અભિષેકે એક બોલમાં 18 રન આપ્યા

ગીર સોમનાથ : સ્વ. મિત સોલંકીના સ્મરણાર્થે આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો...

10 May 2023 9:48 AM GMT
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ...