Connect Gujarat

You Searched For "CrimeNews"

અમદાવાદ : સુરતમાં 24થી વધારે ગુનામાં વોન્ટેડ અશરફ નાગોરી નવાપુરથી ઝડપાયો

19 Sep 2021 12:11 PM GMT
હવે વાત અશરફ નાગોરીની.. એ જ અશરફ કે જેની સામે જેહાદી કાવતરા સહિતના અનેક ગુનાઓ નોંધાયાં છે. ગુજરાત એટીએસની ટીમે અશરફને નવાપુરથી ઝડપી પાડયો છે.....સુરત...

ગીરસોમનાથ: વેરાવળમાં વર્કશોપની આડમાં બાયો ડીઝલનું વેચાણ ઝડપાયું, 15.50 લાખનો મુદ્દામાલ જપ્ત

19 Sep 2021 8:25 AM GMT
વેરાવળમાં ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના પુર્વ પ્રમુખના વર્કશોપમાં દરોડો; પોલીસે બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર: પાસના આગેવાનની હત્યાથી ચકચાર, વાંચો શું છે કારણ

18 Sep 2021 12:25 PM GMT
ગાંધીનગર સરગાસણ રોડ હડમતીયા વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં હત્યાને અંજામ આપ્યો

હાંસોટ: કુખ્યાત બુટલેગરે ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોકસોના ગુના હેઠળ પોલીસે કરી ધરપકડ

22 Aug 2021 11:43 AM GMT
ગોરૂ છોકરીને અંકલેશ્વરમાં આવેલ બ્રીજનગરના કોઇ મકાનમાં લઇ જઇ બળજબરીથી શારીરિક અડપલાં કરતો હતો

અમદાવાદમાં મમતા લજવતો કિસ્સો,માતાએ પ્રેમીને પામવા 3 વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

13 Aug 2021 11:16 AM GMT
એક મહિલાએ તેનાજ 3 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાંભળીને આપને નવાઈ લાગશે

કચ્છ: રૂ.50 લાખની કિંમતના સોયાબીન ભરેલા ટેન્કરની લૂંટ,3 આરોપી ઝડપાયા

13 Aug 2021 7:20 AM GMT
કચ્છના ભચાઉ પાસે રાત્રિના સમયે છરીની અણીએ 50 લાખ રૂપિયાની કિંમતના સોયાબીન ભરેલા ટેન્કરની લૂંટ

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોની કરી ધરપકડ

12 Aug 2021 1:01 PM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત: કુખ્યાત બુટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં તલવારથી કરાયો હુમલો

11 Aug 2021 6:11 AM GMT
જૂની અદાવતમાં સુરતમાં રામપુરા વિસ્તારના બુટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ તંગ થયું હતું.

ભરૂચ : હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પત્નીની ઠંડા કલેજે હત્યા, પતિએ જ ઝેર આપી મારી નાંખી

8 Aug 2021 10:50 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

રાજપીપળા : એસટી બસમાંથી 19 લાખ રૂા.ના હીરાની ચોરી કરનારા તસ્કરો ઝડપાયાં

6 Aug 2021 12:56 PM GMT
આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ.

અમદાવાદ : પાણીની ટાંકીમાંથી મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલાયો

11 July 2021 9:54 AM GMT
પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છે કે જેને સાંભળીને લોકોના રુવાંટા ઉભા થઇ જાય છે.

અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ

27 Jun 2021 12:11 PM GMT
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો
Share it