Home > Crop
You Searched For "Crop"
ગીર સોમનાથ: કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ,ખેડૂતોના પાકને નુકશાનના એંધાણ
10 July 2022 6:05 AM GMTઅતિ ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા, 16 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરો નદીમાં ફેરવાયા
ભરૂચ : કેળાની ખેતીમાં મબલક પાક તો થયો પણ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા
26 April 2022 10:58 AM GMTઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ...
સુરત : દક્ષિણ ગુજરાતમાં માવઠાએ બગાડ્યો કેરીનો પાક, સહાય માટે ખેડૂતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
23 April 2022 11:10 AM GMTસમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે
સુરેન્દ્રનગર : જિલ્લામાં ખેડૂતો રોકડીયા વાવેતર તરફ વળ્યા, ગજણવાવના ખેડૂતે તરબૂચનું સફળ વાવેતર કર્યું..
22 April 2022 6:36 AM GMTદેશના પ્રધાનમંત્રી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે
ભરૂચ : કાનમ પ્રદેશમાં કપાસના પાકનું બમણું ઉત્પાદન, ઊંચી ઉત્પાદકતા મળતાં ખેડૂતોમાં ખુશી…
19 April 2022 6:45 AM GMTગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળતા ખેડૂતો ખુશ થયા છે.
હવામાનના પરિવર્તનની અસરને કારણે ઘઉં જેવા પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના
16 April 2022 7:42 AM GMTઆ વર્ષે માર્ચ મહિનો છેલ્લા 121 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે. માર્ચમાં સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.
રાજકોટ : બાબરા માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ, ખેડૂતોમાં ખુશી...
6 April 2022 12:16 PM GMTમાર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,
ભરૂચ : વીજ કાપ વગર સતત 8 કલાક વીજળી આપવા ખેડૂતોએ કરી DGVCLને ઉગ્ર રજૂઆત...
31 March 2022 7:41 AM GMTમક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...
25 March 2022 8:02 AM GMTઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ભરૂચ: જંબુસરના પીલુદ્રા ગામે માઇનોર કેનાલમાં ભંગાણ,ખેતીના ઊભા પાકને નુકશાન
20 March 2022 6:36 AM GMTજંબુસર તાલુકાના પીલુદ્રા ગામે નર્મદા માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું
ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...
16 March 2022 9:09 AM GMTગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે
ભાવનગર : મણારના ખેડૂતે કરી ઓર્ગેનિક કેરીની સફળ ખેતી, અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી...
14 March 2022 10:40 AM GMTભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા કેરીના પાકની પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે