Home > Cyclist
You Searched For "Cyclist"
ભરૂચ: સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો
8 Jan 2024 6:33 AM GMTભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો હતો.
સ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા...
4 Nov 2023 10:01 AM GMTલોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન ખાતે મહાકાલના દ્વારે પહોચ્યા
ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત
26 Oct 2023 10:17 AM GMTભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી
વડોદરા: સાયકલીસ્ટ રાજ શર્માનો લદાખમાં ડંકો, અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી
13 Sep 2023 6:15 AM GMTસાયકલીસ્ટ રાજ શર્માએ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સાબરકાંઠા:હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો, રસ્તામાં ભૂસ્ખલન થયું તો પણ હિંમત ના હારી
25 Aug 2023 6:28 AM GMTહિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા
છેલ્લા 11 વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાઇકલ યાત્રા કરતા નવસારી-એન્જલ ગામના સાઇકલ યાત્રીનું વિરપુરમાં કરાયું સ્વાગત...
19 Aug 2023 7:40 AM GMTરામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારી જિલ્લાના એન્જલ ગામના સાઇકલ યાત્રી 1700 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડી યાત્રાધામ વિરપુર આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં...
ગીર સોમનાથ: પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રીએ સોમનાથ દાદાના કર્યા દર્શન
10 May 2023 6:44 AM GMTપ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા
અંકલેશ્વર : ઈંધણ સંરક્ષણ હેઠળ જોગર્સ પાર્ક ખાતે યોજાય સાયક્લોથોન, મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ભાગ લીધો...
8 May 2023 1:03 PM GMTપેટ્રોલિયમ સંરક્ષણ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે કરી સ્વતંત્રતા દિવસ અંતર્ગત અનોખી ઉજવણી, 200 કીમી સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી
28 Jan 2023 9:48 AM GMT74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 200 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી...
ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી નગર અમદાવાદ સુધી ૧૦ કલાક ૪૪ મીનીટ સાયકલિંગ કરી અનોખી સીધી મેળવી
14 Jan 2023 12:04 PM GMTભરૂચ થી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો...
ભરૂચ: સાયકલીસ્ટ રાજેશ્વર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 250 કી.મી.ની સાઇકલ યાત્રા માત્ર 13 કલાકમાં પૂર્ણ કરી
5 Jan 2023 7:11 AM GMTભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર એન. રાવે કુલ 250 કીમી સાયકલીગ માત્ર 13 કલાકમા પૂર્ણ કર્યુ
ભરૂચ: PM મોદીના જન્મદિવસ નિમિત્તે 72 કી.મી.સાયકલ ચલાવી દીર્ઘાયુ માટે કરાય પ્રાર્થના
17 Sep 2022 7:13 AM GMTઅંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મ દિવસ નિમિત્તે 72.72 Kms સાયક્લિંગ કરી મોદીજીના...