Connect Gujarat

You Searched For "DJ"

સાબરકાંઠા: દાદા-દાદીનાં લગ્નમાં ચોથી પેઢી ડીજેના તાલે ઝૂમી,10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને નાચ્યા

4 May 2023 8:17 AM GMT
સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા

અમદાવાદ : સિવિલના કેમ્પસમાં ડીજેનો ઘોંઘાટ, પોલીસે સાયલેન્ટ ઝોન હોવા છતાં લાઇવ કોન્સર્ટને પરવાનગી આપી કેમ ..?

9 Jun 2022 11:48 AM GMT
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો

અમદાવાદ : સોલા હાઉસિંગ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી, ડીજે વિના ન જામી રંગત

14 Jan 2022 1:05 PM GMT
અમદાવાદમાં વર્ષોથી ઉત્તરાયણના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણની ઉજવણીને કોરોનાની મહામારી ફીકકી પાડી રહી છે.

રાજ્યમાં નવરાત્રિ અને ગણેશ મહોત્સવમાં સંભળાશે ડી.જે.ની ગુંજ ? આજ રાત સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા

8 Sep 2021 8:44 AM GMT
છેલ્લા બે વર્ષથી બંધ ડી.જે. અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે સહિતના અન્ય...