Connect Gujarat

You Searched For "DangGujarat"

આઝાદીના અમૃત કાળે ડાંગના “અનસંગ હીરો”ના પરિવારજનોનું કરાયું સન્માન...

4 July 2023 10:40 AM GMT
ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું

ડાંગ : આહવા ખાતે "શિક્ષક સન્માન સમારોહ" યોજાયો, શિક્ષણ મંત્રીએ આપ્યું ચિંતનિય વકતવ્ય...

30 Jun 2023 12:43 PM GMT
ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષણ આલમને ભ્રામક પ્રચારથી બદનામ કરનારા કેટલાક વાંક દેખાઓને જડબાતોડ જવાબ આપવા માટે શિક્ષકોને સતત જાગૃત રહેવાનો અનુરોધ કર્યો

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના 18 ગામોની તરસ છિપાવશે “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના”

2 May 2023 12:44 PM GMT
જાસોલ ગામે પુર્ણા નદી ઉપર 8 મીટરની ઉચાંઈ અને 140 મીટરની લંબાઈ જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર જેટલી છે. જેની કામગીરી હાલ પુર્ણ થઈ છે

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી નાની દબાસ ગામના ખેડૂતનો નવતર પ્રયોગ...

13 Feb 2023 12:22 PM GMT
પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ

ડાંગ : રોજગારી માટે મોટા માળુંગાથી મહારાષ્ટ્ર ગયેલા 14 બંધક શ્રમિકોને મળી મુક્તિ, પરિવારમાં ખુશીનો માહોલ...

11 Feb 2023 1:00 PM GMT
માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી

ડાંગ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કર્મયોગીઓએ લીધા રાષ્ટ્રીય એકતાના શપથ

30 Oct 2022 10:43 AM GMT
ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા.

ડાંગ : ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરાયા...

14 Oct 2022 1:54 PM GMT
ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરવામાં આવ્યા

ડાંગની દીકરીઓની અદાકારી રજૂ કરતું "વંદે માતરમ" ગીત આવતીકાલે રિલીઝ થશે, વાંચો વધુ..

6 Aug 2022 1:42 PM GMT
હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે વંદે માતરમ ગીતની ધૂનનું નિર્માણ કરાવ્યુ છે. જેમાં ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.

ડાંગ : અનેક ગામોને જોડતો કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ,ખેડૂતોને વ્યાપક નુકશાન

19 July 2022 10:54 AM GMT
પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી

દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ...

17 July 2022 12:08 PM GMT
સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે.

ડાંગ : વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ વિષયક 7 દિવસીય પ્રદર્શન મેળો યોજાશે

3 Jun 2022 3:37 PM GMT
2022 દરમિયાન આહવા ખાતે યોજાનાર પ્રદર્શન કમ મેળાની આયોજન વ્યવસ્થા સંદર્ભે જરૂરી વિચારણા હેતુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.