Connect Gujarat

You Searched For "Dasada police"

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા,જાણો શુ છે સમગ્ર મામલો..?

10 Jun 2022 4:32 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર: દસાડા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની કરી અટકાયત

20 Sep 2021 3:56 AM GMT
દસાડા પોલીસે વિદેશી દારૂની 347 બોટલો, મોબાઇલ નંગ- 1 અને ગાડી મળી કુલ રૂ. 3,52,355ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર: ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની કરાતી હતી હેરાફેરી; દસાડા પોલીસે ઈંગ્લીશ દારૂની 226 બોટલ કબજે કરી

31 Aug 2021 4:28 PM GMT
દસાડા PSI સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પરથી ગાડીમાં ચોરખાનામાં સંતાડેલી વિદેશી દારૂની 226 બોટલો સાથે મહિન્દ્રા ગાડી ઝડપાઇ...