Connect Gujarat

You Searched For "Demolition"

જુનાગઢ : માણાવદરની ખડીયા-કોઠડી પ્રા. શાળાના ડીમોલોશન બાદ છેલ્લા દોઢ વર્ષથી ઓરડાના કોઈ ઠેકાણા જ નથી..!

2 March 2024 10:30 AM GMT
માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ: સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ,સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત

15 Sep 2023 8:26 AM GMT
સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી

ભાવનગર: મહાનગર પાલિકાએ નોટિસ આપ્યા વિના ડીમોલેશનની કામગીરી કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ

6 Sep 2023 6:34 AM GMT
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ

ભરૂચ : લિન્ક રોડ પરના દબાણરૂપી ગોપાલ ટી સ્ટોલને BAUDA દ્વારા દૂર કરાયો...

29 April 2023 2:31 PM GMT
દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.

સુરત : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અડચણરૂપ 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરાયું

9 March 2023 11:17 AM GMT
સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

વડોદરા : આ’ખરે ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ “વ્હાઇટ હાઉસ”ને જમીનદોસ્ત કરાયું...

15 Feb 2023 11:51 AM GMT
વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

27 Jan 2023 11:54 AM GMT
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..

સુરત: ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન,સ્થાનિકોએ કર્યો વિરોધ

18 Aug 2022 9:06 AM GMT
ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

વડોદરા : એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું ડીમોલેશન, 50 જેટલા મકાનો તોડી પડાયા

8 May 2022 6:51 AM GMT
શહેરના એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું દબાણ ખાતું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 50 જેટલા ઘરો તોડી પડતાં સ્થાનિકો બે ઘર થયા હતા.

અમદાવાદ: 8 માળની બટાકા બિલ્ડીંગ તોડી પાડવા હાઇકોર્ટનો આદેશ, જુઓ શું છે મામલો

24 Sep 2021 9:16 AM GMT
બટાકા બિલ્ડીંગ તોડી નાખવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ, હાઇકોર્ટ દ્વારા પોલીસ કમિશનરને પણ મદદ કરવાનો આદેશ