Connect Gujarat

You Searched For "department"

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને કરી આગાહી

9 April 2024 3:09 PM GMT
હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની...

ગરમી વેઠવા તૈયાર થઈ જજો..! : આગામી 4-5 દિવસમાં વધી શકે છે તાપમાનનો પારો, હવામાન વિભાગની આગાહી...

5 April 2024 8:04 AM GMT
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે.

વડોદરા : ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOGના ખાણીપીણીની દુકાનો-રેસ્ટોરન્ટમાં દરોડા.!

1 Feb 2024 12:09 PM GMT
વિવિધ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOG પોલીસ દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી, 275 PI અને 551 PSIની એકસાથે કરાઇ બદલી

1 Feb 2024 3:55 AM GMT
રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 275 PIની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પીઆઇના બદલીના...

સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગનો કરાશે પ્રારંભ...

7 Nov 2023 11:11 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરીના સર્જરી વિભાગમાં હવે...

ભાવનગર: કરોડો રૂપિયાનિ રોયલ્ટી વગરની રેતી ઝડપાય,ખાણખનીજ વિભાગે શરૂ કરી કાર્યવાહી

17 Oct 2023 5:13 AM GMT
ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીકરોડો રૂપિયાનિ રોયલ્ટી વગરની રેતી ઝડપાયરેતી ભરેલ 8 ટ્રક કરવામાં આવી જપ્ત ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કરોડો...

સોમનાથ ખાતે સ્વરછતા અભિયાન હાથ ધરાયુ, કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાયો નવતર અભિગમ

27 Sep 2023 10:53 AM GMT
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને પ્રવાસન ક્ષેત્રે દિનપ્રતિદિન હરણફાળ ભરી રહેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યું જારી

19 Sep 2023 4:27 AM GMT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારોમાં...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

2 July 2023 3:58 AM GMT
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ...

ભાવનગર: સીઝનલ ફ્લુ H3N2ના કારણે 83 વર્ષના વૃદ્ધનું મોત, આરોગ્ય વિભાગ થયુ દોડતુ

28 March 2023 6:13 AM GMT
ભાવનગરમાં થયું મોતસીઝનલ ફ્લુ H3N2ના કારણે 83 વર્ષના વૃદ્ધનું મોતઆરોગ્ય વિભાગ થયુ દોડતુકોરોનાના કેસમાં પણ વધારો ભાવનગર શહેરમાં કોરોનાવાયરસની સાથો સાથ...

ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન

8 Feb 2023 10:54 AM GMT
સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : મોતાલી નજીક પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા...

4 Feb 2023 11:49 AM GMT
અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.