Connect Gujarat

You Searched For "Devotional"

ભરૂચ: ઝાડેશ્વરના અનુભૂતિધામ ખાતે શિવજ્યંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

3 March 2024 7:46 AM GMT
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

હરતાલિકા ત્રીજ પર માતા પાર્વતીને અર્પણ કરો પેડુકિયા/ગુજિયા નો પ્રસાદ

30 Aug 2022 6:04 AM GMT
ભાદરવા સુદ ત્રીજ અને મંગળવાર આ શુભ દિવશે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા અને સુખી જીવન માટે હરતાલિકા તીજનું વ્રત રાખે છે

રાંધણ છઠ્ઠ બુધવારે અને ગુરુવારે શીતળા સાતમ,વાંચો શું છે આ દિવસનું મહત્વ

17 Aug 2022 5:53 AM GMT
આજ બુધવાર અને 17 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ અને ગુરુવાર, 18 ઓગસ્ટના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે.

ગુરુપૂર્ણિમાએ આત્માની ઉન્નતિ કરાવનાર ગુરુને વંદન!

13 July 2022 6:47 AM GMT
આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ

અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...

1 July 2022 10:28 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...

29 Jun 2022 11:24 AM GMT
શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા, ભાવિકો વરસાદ અને આકરા તાપથી બચી શકે તેવું આયોજન

ભરૂચ : શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાય તે હેતુથી નારાયણ વિદ્યાલય ખાતે સુંદરકાંડનું પઠન કરાયું

6 March 2022 8:07 AM GMT
ભરૂચ શહેરમાં નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિધાલય ખાતે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ :સુત્રાપાડાના પ્રાચીતીર્થ ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટી પડયાં, પીપળાના વૃક્ષનું છે મહાત્મય

6 Oct 2021 10:03 AM GMT
શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.