Connect Gujarat

You Searched For "District Panchayat"

વડોદરા: PMની અમૃત સરોવર યોજનાનો ટાર્ગેટ પુરો કરવા ઉતાવળ,જિ.પંચાયત 36 તળાવ ખોદશે

28 April 2023 5:45 AM GMT
વડાપ્રધાનની અમૃત સરોવર યોજનાના અમલ માટે રહીરહીને જિલ્લા પંચાયત દ્વારા ૩૬ તળાવોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં નવા તળાવની કોઇ જોગવાઇ નથી.વડાપ્રધાને...

ભરૂચ જિલ્લા પંચાયતમાં રૂ. 18.56 કરોડનું બજેટ રજૂ કરાયું, ગત વર્ષ કરતા માત્ર રૂ. 34 લાખનો વધારો...!

16 March 2023 12:52 PM GMT
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અલ્પા પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બજેટ અંગે સામાન્ય સભા મળી હતી.

ભરૂચ: જિલ્લામાં 1143 બાળકો અતિ અને 5110 બાળકો મધ્યમ કુપોષિત,પોષણ સપ્તાહ હેઠળ જિ.પંચાયત ખાતે યોજાયો સેમિનાર

29 Sep 2022 7:41 AM GMT
જિલ્લા પંચાયત ખાતે બુધવારે વર્કશોપ યોજાયો હતો જેમાં જીલ્લામાં કૂપોષિત બાળકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રામ અને તાલુકા પંચાયતોને સાધનોની ફાળવણી…

2 Jun 2022 1:17 PM GMT
જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહીં થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી...

ભરૂચ:આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગના કર્મીઓને પગાર નહીં મળતા જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન

11 Nov 2021 9:59 AM GMT
આઉટસોર્સિંગના 300 કર્મચારીઓનો બે મહિનાનો પગાર ન મળતા દિવાળી બગડી

રાજયમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી, જુઓ કઇ તારીખે કોની યોજાશે ચુંટણી

23 Jan 2021 12:37 PM GMT
રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ ચુકયો છે. રાજયની છ મહાનગરપાલિકાઓમાં 21મી ફેબ્રુઆરી તથા જિલ્લા પંચાયતો,...

ભરૂચ : જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મળી, જુઓ શું થઇ કામગીરી

22 Sep 2020 9:59 AM GMT
કોંગ્રેસ અને બીટીપી શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મંગળવારના રોજ મળી હતી. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ રીજેકટ...

પંચમહાલ : ડાંગરનો પાક તૈયાર, ખેડૂતો પોષણક્ષમ ભાવની કરી રહ્યા છે માંગ

15 Nov 2019 6:15 AM GMT
પંચમહાલજિલ્લામાં ડાંગરની કાપણી શરૂ થઈ ગઈ છે. માવઠાના કારણે ખેડુતોના ડાંગરના પાકનેનુકશાન પણ થયુ છે ત્યારે ખેડૂતો હવે સારા ભાવ મળવાની આશાઓ સેવી રહ્યા...

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ, ઉપ-પ્રમુખ ચૂંટાયા

20 Jun 2018 6:45 AM GMT
સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયોભરૂચ જીલ્લા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ભરૂચ જીલ્લા કલેકટર અરોરા સાહેબ તથા જીલ્લા વિકાસ અધિકારી ક્ષિપા અગ્રે ની...