Connect Gujarat

You Searched For "Dr. Leena Patil"

ભરૂચ: SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક અને ચોરીના પ્રશ્ને કરવામાં આવી રજૂઆત

6 Jan 2023 6:51 AM GMT
શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન પ્રક્રિયા, વહીવટી તંત્ર સજ્જ

30 Nov 2022 9:09 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...

ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં કલેકટરે સહપરિવાર ભાગ લીધો, SP ડો.લીના પાટીલ પણ ગરબે ઘુમ્યા

28 Sep 2022 8:07 AM GMT
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા

ભરૂચ : માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાય, દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો...

18 Sep 2022 8:02 AM GMT
ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી...

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

19 Aug 2022 9:58 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ: કોરોનાકાળમાં ધંધામાં ખોટ જતા સંચાલકે શરૂ કર્યું ડ્રગ્સનું ઉત્પાદન, ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાવવાના મામલામાં જુઓ પોલીસના ખુલાસા

17 Aug 2022 9:13 AM GMT
ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે

ભરૂચ : શું છે E-FIR..?, પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓને અવગત કરાયા

27 July 2022 9:33 AM GMT
ભરૂચ જિલ્લાને એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

ભરૂચ : પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન, લોક દરબાર પણ યોજાયો...

17 May 2022 7:35 AM GMT
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું.