Connect Gujarat

You Searched For "Draupadi Murmu"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર વ્યક્તિત્વને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા

30 March 2024 6:43 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ચાર વ્યક્તિત્વને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા.

G-20 સમિટ:- વિદેશી મહેમાનોને કાશ્મીરી કહવા, દાર્જિલિંગ ચા સહિત દેશની ઘણી પ્રખ્યાત વાનગીઓ પીરશવામાં આવી

9 Sep 2023 4:11 PM GMT
ડિનરમાં વિશ્વના રાષ્ટ્રધ્યક્ષ, વિશ્વભરના પ્રતિનિધિઓ, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યમંત્રી સહિત 170 લોકોને આમંત્રિત કરવામાં...

76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાંચો શું કહ્યું..?

14 Aug 2023 4:24 PM GMT
સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ જેટથી 30 મિનિટ ઉડાન ભરી,તેજપુર એરબેસથી ટેક-ઓફ કર્યું

8 April 2023 9:20 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે અસમના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30MKI ફાઇટર જેટથી 30 મિનિટ ઉડાન ભરી.

ભરૂચ:ડો.મહેન્દ્ર પાલને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત કરાયો,વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપ્યું છે યોગદાન

25 March 2023 8:54 AM GMT
પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાણાગઢની પઢાર રાસ મંડળીને એવોર્ડ એનાયત કરાયો...

9 March 2023 8:51 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે

સંસદનું બજેટસત્ર શરૂ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ શરૂઆત

31 Jan 2023 8:50 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ...

BSPના વડા માયાવતીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું- દેશને તેમની પાસેથી છે ઘણી આશાઓ

29 Aug 2022 10:25 AM GMT
BSP ના વડા માયાવતી સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું કે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે ખૂબ જ...

ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કોંગી સાંસદ અધિર રંજન ચૌધરીએ અપમાન કરતાં જંબુસર તાલુકા ભાજપમાં રોષ...

29 July 2022 10:19 AM GMT
કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે

ભરૂચ : અનુસૂચિત જાતિ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં દ્રૌપદી મુર્મુની જીતની ઉજવણી, વિજય રેલીનું આયોજન

26 July 2022 7:58 AM GMT
દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. જેને લઈને ભરૂચ શહેરના પંચબત્તી વિસ્તારથી અનુસુચિત જનજાતિના લોકોએ વિજય...

આજે દ્રૌપદી મુર્મુના નામે નોંધાશે આ સાત મોટા રેકોર્ડ, અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિ નથી કરી શક્યા

25 July 2022 4:24 AM GMT
દ્રૌપદી મુર્મુ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે દેશને પ્રથમ આદિવાસી અને બીજી મહિલા રાષ્ટ્રપતિ મળશે

મહામહિમની મહાગાથા , જાણો કેવી રીતે દ્રૌપદી મુર્મુએ શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર નક્કી કરી ?

25 July 2022 4:18 AM GMT
દ્રૌપદી મુર્મુ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. એક સમયે શિક્ષક રહી ચૂકેલા મુર્મુ વિસ્તારના ધારાસભ્યના કહેવાથી રાજકારણમાં આવ્યા હતા