Home > Drowned
You Searched For "drowned"
ભરૂચ : જંબુસરના વેડચ નજીક નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા વડોદરાના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત...
28 Jan 2024 11:51 AM GMTજંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.
વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું...
16 Nov 2023 11:13 AM GMTપાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.
સુરત: 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત,પરિવારમાં શોકનો માહોલ
13 Sep 2023 11:17 AM GMTસુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો.
છોટાઉદેપુર: કવાંટના ભેખડિયા ગામે બે બાળકોના ચેકડેમમાં ડૂબી જતા મોત, છાત્રાલયની બેદરકારીના આક્ષેપ
7 Sep 2023 9:50 AM GMTચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં સંચાલકોની બેદરકારીના કારણે બે બાળકોના ચેક ડેમમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા
ભરૂચ: ઝઘડિયાના દરિયા ગામના ડેમમાં માછલી પકડવા ગયેલ યુવકને માર મારતા ડુબી જતા મોત,પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
8 Aug 2023 9:56 AM GMTગત તા.૫ મીના રોજ ઝઘડિયા તાલુકાના નાનાઅણધરા ગામે રહેતો ભોપતભાઇ પ્રભાતભાઇ વસાવા નામનો યુવક રાતના દસ વાગ્યાના સમયે તેના કાકા ભરતભાઇ સેવણીયા વસાવા...
વડોદરા : મહી નદીમાં ડૂબી જતાં લાપતા થયેલા વધુ 3 યુવાનોના મૃતદેહ આજે મળ્યા, દુર્ઘટનામાં 5 યુવાનોના મોત...
28 July 2023 12:18 PM GMTમહી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન વેળા કરુણાંતિકા, મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 5 યુવાનોનું ડૂબી જતાં મોત.
નવસારી : “મોતનો કુવો” બેનર લગાવી પરિજનો દ્વારા વિરોધ, બીલીમોરાના યુવાનનું ખાડીમાં પડી જતાં નીપજ્યું હતું મોત…
24 July 2023 12:56 PM GMTગત તા. 22મી જુલાઈએ નવસારી શહેરમાં 2 કલાકમાં 9 ઇંચથી વધુથી વરસાદ નોંધાતા સડકો, ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. સમગ્ર શહેર જળ બંબાકાર થઈ રહ્યું હતું.
સાબરકાંઠા : રીલ્સ બનાવવા ગયેલા 2 યુવાનો હાથમતી નદીના પટમાં પડતા ધોધમાં ડૂબ્યા, એક યુવાનનું મોત..!
24 July 2023 7:57 AM GMTધોધમાર વરસાદને લઈને નદી-નાળા તથા ઝરણાઓ જીવંત થયા.
સાબરકાંઠા:ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ
19 July 2023 6:52 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા
સુરત : 9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
20 Jun 2023 8:08 AM GMT9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
ભાવનગર : રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...
18 Jun 2023 10:48 AM GMTભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર : સંજાલી નજીક નહેરમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા ડૂબ્યા, બન્નેની શોધખોળ શરૂ કરાય...
9 April 2023 12:22 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ખાતે નહેરમાં ડૂબી જતાં 2 યુવક લાપતા બન્યા હતા,