Connect Gujarat

You Searched For "Drunken"

દાહોદ: લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા,પોલીસે કરી કાર્યવાહી

7 Jan 2024 6:16 AM GMT
લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે LCB ના હાથે ઝડપાયા હતા.

ભાવનગર: અસામાજિક તત્વોએ જાહેરમાં દારૂના નશામાં તોડફોડ કરી,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

13 Feb 2023 7:28 AM GMT
ભાવનગર શહેરના બોળતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાડામાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે

સુરત : નશાની હાલતમાં નર્સ સાથે મારઝૂડ કરી ફરાર થયેલ 3 શખ્સોની ડિંડોલી પોલીસે કરી ધરપકડ...

4 Feb 2023 7:46 AM GMT
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હોસ્પિટલમાં નર્સ સાથે મારઝૂડ કરનાર 3 આસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે.

સુરત : દારૂના નશામાં છાકટા બની વાહનચાલકો સાથે મારામારી કરનાર 2 લોકોની ધરપકડ...

24 Jan 2023 11:35 AM GMT
દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા: થર્ટી ફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ, ભાજપના મહિલા કાઉન્સિલરે પોલીસ સ્ટેશનમાં કર્યા ધમપછાડા,જુઓ વાયરલ વિડીયો

1 Jan 2022 6:49 AM GMT
વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કાઉન્સીલરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ પુત્રને છોડાવવા મહિલા કાઉન્સીલરે પોલીસ...