Connect Gujarat

You Searched For "Dry Fruits"

આ ડ્રાય ફ્રૂટ્સ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, જાણો તેને ખાવાની સાચી રીત.

27 March 2024 5:44 AM GMT
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે.

તમારા વધેલા યુરિક એસિડને ઘટાડી શકે છે આ ડ્રાય ફ્રુટ્સ, તો તેને તમારા આહારનો ભાગ બનાવો.

25 Feb 2024 10:37 AM GMT
શરીરમાં વધતા જતા યુરિક એસિડની સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ આજના યુવાનો પણ પરેશાન છે.

શિયાળાની ઠંડીમાં આ ડ્રાય ફ્રૂટ્સ શરીર માટે છે ફાયદાકારક, તો તેને આહારમાં કરો સામેલ...

23 Jan 2024 8:16 AM GMT
જાણે ઠંડી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વધતી જતી ઠંડીને કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ રહી છે.

તણાવ માથી રાહત મેળવવા માટે ખાઓ આ ડ્રાય ફ્રુટ્સ, તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારશે.

24 Dec 2023 5:57 AM GMT
આ ભાગ દોડ વારી લાઈફ અને સાથે ઝડપથી બદલાતી જીવનશૈલીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ દેખાઈ રહી છે.

વજન ઉતારવા માટે બેસ્ટ છે આ ડ્રાઈફ્રૂટ્સ, 1 જ મહિનામાં ઘટી જશે વજન...

28 July 2023 10:35 AM GMT
મખાના એક એવું ડ્રાય ફ્રૂટ્સ છે જેનું સેવન ઘણા લોકો કરતાં હોય છે. મખાનામાં એંટી ઇન્ફલેમેંટરી, કેલ્શિયમ, મેગ્નેસિયમ અને પ્રોટીન જેવા અનેક પોષકતત્વો...

આ રક્ષાબંધન ભાઈનું મોઢું મીઠુ કરાવવું હોય તો બનાવો ડ્રાયફ્રુટ્સનો રોલ

4 Aug 2022 10:37 AM GMT
આજકાલ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. જો તમારો ભાઈ પણ જીમમાં જાય છે અને તેના બાઈસેપ્સનું ખાસ ધ્યાન રાખે છે.

અંકલેશ્વર : ગૌરી વ્રત નિમિત્તે વિવિધ પ્રાથમિક શાળાની બાળાઓને સુકો મેવો અને ફ્રુટ કીટનું વિતરણ કરાયું

14 July 2022 12:16 PM GMT
ભરૂચ જિલ્લામાં જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓના દેવપોઢી એકાદશી બાદ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો

આ ડ્રાયફ્રુટમાં સમાયેલ છે ઘણા પોષક તત્વો, તમે આ રીતે સેવન કરીને મેળવી શકો છો મહત્તમ સ્વાસ્થ્ય લાભ

17 April 2022 7:10 AM GMT
દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ 4 ડ્રાય ફ્રૂટ્સ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડશે, તેને તરત જ ડાયટમાં સામેલ કરો

10 April 2022 8:27 AM GMT
તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે.

નિરોગી રહેવા માટે દરરોજ કરો આ 5 ડ્રાયફ્રુટ્સનું સેવન, જાણો શુ છે તેના ફાયદાઓ

25 Aug 2021 6:15 AM GMT
શરીરને નિરોગી રાખવા માટે સુકા ફળોનું સેવન કરવું જોઈએ સુકા ફળો એટલે ડ્રાયફ્રુટ્સ (સુકામેવા ) સ્વસ્થ અને ફિટ રહેવા માટે સુકા ફળોનું સેવન ખૂબ ઉપયોગી છે....

કચ્છ : દેશ-વિદેશમાં પ્રખ્યાત ધ્રબ ગામની "ઈઝરાયેલી" ખારેક, જુઓ કેટલું થાય છે ઉત્પાદન..!

7 July 2021 9:06 AM GMT
દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છ જિલ્લાના ધ્રબ ગામની ખારેક, ખારેક માટે અહીની જમીન અનુકૂળ હોવાથી વધુ ઉત્પાદન.