Home > DySP
You Searched For "DYSP"
ગુજરાતના એક ADGP અને ATSના DYSPને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે...
25 Jan 2023 10:31 AM GMTરાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે.પટેલની પસંદગી કરવામાં આવી છે,
ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં રાજ્યના 76 જેટલા DySPની બદલી કરાય...
22 Oct 2022 6:21 AM GMTરાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા ધ્યાને રાખીને પોલીસ બેડામાં 76 જેટલા DySP બદલી મધરાતે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં બદલીનો દોર યથાવત: ચૂંટણી પહેલા બિન હથિયારી 76 DYSPની બદલીના અપાયા આદેશ
22 Oct 2022 4:26 AM GMTગુજરાતની ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે
અંકલેશ્વર : ભડકોદ્રાની સીમમાં બિનખેતીની જમીનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવનાર સામે પોલીસની લાલ આંખ...
23 Sep 2022 12:05 PM GMTભડકોદ્રા ગામની સીમમાં બિનખેતીની જમીન ઉપર આવેલ પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવનાર સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ CID ના DySPની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ડ્રાઈવર સહિત 2 ઝડપાયા
7 Jun 2022 5:25 AM GMTઅમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...
19 March 2022 7:27 AM GMTનવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ
16 March 2022 7:42 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
અરવલ્લી : મોડાસામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓ જેસીબી સામે બેસી ગયાં
2 Feb 2022 12:42 PM GMTટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, પોલિસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઇ
અમરેલી : હવે ત્રીજી આંખથી સજ્જ થશે સાવરકુંડલા, જુઓ કેવું કરાયું આયોજન..!
6 Oct 2021 11:30 AM GMTઅમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન...
ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં અરૂણાચલ પ્રદેશના 15 DySPને અપાઈ તાલીમ
26 Sep 2021 6:39 AM GMTઆ અધિકારીઓને ચાઇનીસ ભાષાથી લઇ સાઇબર ક્રાઈમનું વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું છે,
કચ્છ : ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ, જુઓ કોના પુત્રનું નામ બહાર આવ્યું..!
27 July 2021 4:38 AM GMTકચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર થતાં બાયો ડિઝલના વેચાણ પર સપાટો બોલાવી લાખો લીટર બેઝ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગર : ભારે સીનસપાટા સાથે એન્ટ્રી પાડવાનો શોખ યુવકોને પડ્યો ભારે, જુઓ પોલીસે કેમ કરી ધરપકડ..!
27 Jan 2021 6:45 AM GMTસુરેન્દ્રનગર શહેરમાં બંઘ મકાનની રેકી કરી ચોરીને અંજામ આપતી તસ્કર ટોળકી પોલીસના હાથે ઝડપાઇ છે. જેમાં 4 જેટલા યુવકોની વધુ પૂછપરછ કરતાં આ ટોળકીના...