Connect Gujarat

You Searched For "Exhibition"

અમદાવાદ: હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત, 82 જેટલા સ્ટોલ પર પ્રદર્શન-સહ વેચાણ થશે

18 Aug 2023 11:05 AM GMT
હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ : સ્ત્રી શક્તિ કલાતમ રજૂઆત કરતુ ચિત્ર પ્રદર્શન, જુઓ ચિત્ર કલાકાર સીમા પટેલ દ્વારા તૈયાર કરાયેલ ચિત્રો...

21 April 2023 12:11 PM GMT
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર મારુતિનંદન ભવન ખાતે ચિત્ર કલાકાર સીમા પટેલના પેંટીંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા: 50માં રાજ્યકક્ષાના ફ્લાવર શોનું આયોજન, 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રદર્શન

23 Feb 2023 11:53 AM GMT
આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર : રાજ્ય કક્ષાનું 50મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લુ મુકાયું

20 Feb 2023 12:03 PM GMT
ધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે...

વડોદરા: ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ પ્રદર્શન યોજાયું, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

12 Jan 2023 12:36 PM GMT
વડોદરામાં ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ એક પ્રદર્શન ઈએમઈ કેમ્પસમાં યોજવામાં આવ્યુ હતુ.

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી-ગ્રામોદ્યોગ પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનો પ્રારંભ કરાયો...

24 Dec 2022 11:06 AM GMT
ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ...

સાબરકાંઠા: કોરોનાકાળમાં ઘરે બેસી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું,500 ચિત્રો રજૂ કરાયા

18 Dec 2022 12:12 PM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.

વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું

18 Dec 2022 11:16 AM GMT
ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.

અમદાવાદ : ભારતીય સેનાના અદ્યતન શસ્ત્રો-આર્ટિલરીનું નિરમા યુનિવર્સિટીમાં યોજાશે 2 દિવસીય પ્રદર્શન…

12 Oct 2022 11:02 AM GMT
નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૌતમ અદાણીએ પણ ભરૂચના નેત્રંગની બહેનોની કરી પ્રશંસા, વાંચો આદિવાસી બહેનોની શું છે કામગીરી

6 Oct 2022 7:46 AM GMT
કોટ્વાળીયા સમુદાયના ‘જય દેવમોગરા મા ગ્રુપ’ની બહેનોએ ભાગ લીધો હતો.વાંસમાથી બનાવેલી એમની બનાવટોએ પ્રદર્શનમા ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું.

ડાંગ : વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ વિષયક 7 દિવસીય પ્રદર્શન મેળો યોજાશે

3 Jun 2022 3:37 PM GMT
2022 દરમિયાન આહવા ખાતે યોજાનાર પ્રદર્શન કમ મેળાની આયોજન વ્યવસ્થા સંદર્ભે જરૂરી વિચારણા હેતુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.

નર્મદા : SOU ખાતે આદિવાસીઓ માટે આદિબજારનું આયોજન, 100થી વધુ સ્ટોલ ઉભા કરાયા

27 March 2022 5:57 AM GMT
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું