Connect Gujarat

You Searched For "Exposed"

દાહોદ : નામાંકિત કંપનીના નામે કોસ્મેટીક આઈટમો વેચવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત

10 Sep 2023 8:33 AM GMT
નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલોમાં નકલી માલ ભરી વેચવાના કૌભાંડનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ભરૂચ : વાલિયાના રૂંધા ગામે ચાલતા ગેર’કાયદે ચંદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ, મૂળ સુરતના દંપત્તિની અટકાયત...

19 Aug 2023 11:51 AM GMT
ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે.

અમદાવાદ : રૂ. 2 હજારની નોટના બદલામાં રૂ. 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ આપવાના ષડયંત્રનો પર્દાફાશ..!

29 May 2023 12:53 PM GMT
અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રા અનુસંધાને ગુનાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમોને શોધી કાઢવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ...

અમદાવાદ : બાંગ્લાદેશી આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવતા સંગઠનનો ATSએ પર્દાફાશ કર્યો..!

23 May 2023 10:58 AM GMT
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી...

અમદાવાદ:BRTSની બસમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો,ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

19 Feb 2023 11:06 AM GMT
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂની હેરાફેરી અને બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના કિસ્સા બનતા રહે છે.

અમદાવાદ : રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,5 આરોપીઓની ધરપકડ

13 Feb 2023 9:13 AM GMT
ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

અમદાવાદ:બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રૂ.2 લાખની કિંમતે બાળકો વેચાઈ રહ્યો હોવાનો ખુલાસો

10 Jan 2023 8:38 AM GMT
રાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.

સાબરકાંઠા : 177 ટ્રેકટર પર અંદાજિત રૂ. 8.20 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો..!

20 Nov 2022 11:21 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરોની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ રહ્યા "ભરૂચ" ભાજપના 5 મુરતિયાઓ, જુઓ શું કહ્યું ઉમેદવારોએ..!

10 Nov 2022 8:32 AM GMT
ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ

અમદાવાદ : GSTના સોથી મોટા કૌભાંડનો પર્દાફાશ, ભાવનગરનો માસ્ટર માઇન્ડ પોલીસની ગિરફ્તમાં...

17 Oct 2022 12:35 PM GMT
ગુજરાતમાં બોગસ બિલિંગથી કરોડો રૂપિયાની કરચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનાર ભાવનાગરના માસ્ટર માઇન્ડ મોહમદ ટાટાની અટકાયત સાથે જીએસટી વિભાગ...

અમદાવાદ : પાનના ગલ્લાની આડમાં ચાલતા MD ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા...

20 Sep 2022 12:26 PM GMT
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ

16 Aug 2022 1:51 PM GMT
ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર...