Connect Gujarat

You Searched For "fever"

વડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા

13 July 2023 11:40 AM GMT
વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.

ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ

4 Jun 2023 10:52 AM GMT
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.

ઠંડીના વાતાવરણમાં સામાન્ય છે આ 5 બીમારીઓ, જો સાવચેતી ન રાખો તો તરત જ બીમાર પડી શકો છો…

18 Oct 2022 5:29 AM GMT
શિયાળો મોસમને આનંદ આપે છે પરંતુ સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ દરમિયાન જો તમે સતર્ક નહીં રહેશો તો આ બિમારીનો ભોગ બનવા ભોગ બની શકો છે.

આ તાવને ટોમેટો ફ્લૂ કેમ કહેવાય છે? અને કોના દ્વારા ચેપ લાગે છે તેના વિશે વધુ જાણો,

23 Aug 2022 7:10 AM GMT
કોરોના વાયરસ અને મંકીપોક્સ બાદ ટોમેટો ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ખાઓ આ 5 વસ્તુઓ,વાંચો

14 July 2022 7:48 AM GMT
ગરમ અને ભેજવાળાવાતાવરણમાં વરસાદ આરામ લાવે છે. જો કે આ સમય દરમિયાન રોગ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

ડેન્ગ્યુ-ચિકનગુનિયા તાવની સિઝન આવી રહી છે, આ ઉપાયો પહેલાથી જ અપનાવીને સુરક્ષિત રહો

8 July 2022 8:46 AM GMT
આ ચોમાસાની ઋતુમાં અનેક રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિઝનમાં મચ્છરજન્ય રોગો થવાની સંભાવના પણ છે.

શું તમે જાણો છો, હિટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો..! વાંચો વધુ...

16 May 2022 10:23 AM GMT
રાજ્યભરમાં ઉનાળાનો મુખ્ય ગણાતો વૈશાખ માસ ચાલી રહ્યો છે, ત્યારે હાલ 40થી વધુ ડિગ્રી ગરમીના કારણે રાજ્યભરમાં હિટવેવની અસર જોવા મળી છે.

ઉત્તર કોરિયામાં 'તાવ'ના કારણે મૃત્યુમાં વધારો, હાલ સુધીમાં 21 લોકોના મોત

14 May 2022 6:37 AM GMT
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ઉત્તર કોરિયામાં 'તાવ'થી મૃત્યુ નોંધાઈ રહ્યા છે. ઉત્તર કોરિયામાં 21 નવા મૃત્યુ સાથે અજાણ્યા તાવના લગભગ 17,400 નવા કેસ...

સુરેન્દ્રનગર: ગરમીના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,લીંબડીની સરકારી હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીથી ઉભરાય

2 May 2022 7:22 AM GMT
રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે.