Connect Gujarat

You Searched For "First"

PM મોદીએ નોર્થ-ઈસ્ટને આપી પહેલી વંદે ભારત એક્સપ્રેસની ભેટ

29 May 2023 10:33 AM GMT
ઉત્તરપૂર્વ એટલે કે નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે.

સુરત: ડુમસ બીચ પર દેશમાં પ્રથમવાર બીચ સોકર ટુર્નામેન્ટની શરૂઆત, 19 રાજ્યની ટીમોએ લીધો ભાગ

27 Jan 2023 7:02 AM GMT
સુરતના ડુમસ બીચ પર નેશનલ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.

ભરૂચ: વાગરાના દેરોલ ખાતે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

27 Sep 2022 10:11 AM GMT
ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

ભરૂચ : ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું જંબુસરમાં કરાશે નિર્માણ, PM મોદીના આગમન પૂર્વે ભાજપના હોદ્દેદારોએ બેઠક યોજી

16 Sep 2022 12:09 PM GMT
જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે

ઔદ્યોગિક સંસાધનોમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ,ઉધોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્યનો સિંહફાળો જણાવ્યો

17 Jun 2022 7:13 AM GMT
તાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો(ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત અવ્વલ રહ્યું છે.

આજ દિવસે ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને અર્પણ કરાયું, જાણો ઈતિહાસમાં નોંધાયેલી 25 માર્ચની મોટી ઘટનાઓ

25 March 2022 6:10 AM GMT
આજકાલ અખબારો દરેક જગ્યાએ જાહેરાતોથી ભરેલા છે અને આ જાહેરાતો અખબારોના માલિકો માટે આવકનો મોટો સ્ત્રોત છે.

અમેરિકાની પ્રથમ મહિલા સેક્રેટરી ઓફ સ્ટેટ અલ્બ્રાઈટનું નિધન, લાંબા સમયથી હતી કેન્સરથી પીડિત

24 March 2022 6:32 AM GMT
અમેરિકાની પ્રથમ મહિલા અમેરિકી વિદેશ મંત્રી મેડેલીન આલ્બ્રાઈટનું નિધન થયું છે. અલબ્રાઈટના પરિવારે બુધવારે જણાવ્યું હતું