Connect Gujarat

You Searched For "Food Tips"

શું તમે ક્યારેય મગની દાળની ટેસ્ટી કચોરી ખાધી છે? ઘરે બનાવવા નોંધી લો આ રીત, નાના બાળકોથી લઇને ઘરડા લોકો ખાતા રહી જશે...

13 Oct 2023 12:49 PM GMT
મગની દાળની કચોરી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.

પૂરી તળતી વખતે રાખો આ ખાસ બાબતનું ધ્યાન, પૂરી બનશે એક દમ મસ્ત દડા જેવી ફુલેલી, જાણો સિક્રેટ ટિપ્સ....

7 Oct 2023 11:35 AM GMT
તમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ કઠણ બંધવાનો છે.

ડિનર માટે બનાવો શાહી ભરવા દમ આલુની ટેસ્ટી સબ્જી, એટલુ ટેસ્ટી બનશે કે આંગળા ચાટતા રહી જશો......

5 Oct 2023 12:06 PM GMT
લંચ હોય કે પછી ડિનર હોય બટાકાની કોઈ પણ વાગની સ્વાદ વધારવા માટે કાફી છે. ભાગ્યે જ કોઈ એવું વ્યકતી હશે કે જેને બટાકાની વાનગી ના ભાવતી હોય

વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ના કરતાં, રોટલીમાંથી બનશે મસ્ત ચીઝી સ્નેક્સ, તો રાહ કોની જુઓ છો નોંધી લો રેસેપી....

2 Oct 2023 12:34 PM GMT
રોટલીમાંથી તમે સરળતાથી ચીઝી સ્નેક્સ બનાવી શકો છો. મોટાભાગના લોકો પડેલી રોટલીનો યુઝ કરતા હોતા નથી.

જમ્યા પછી ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની મજા માણો, સિમ્પલ રીતે ઘરે બનાવવા નોંધી લો આ રીત...

20 Aug 2023 11:24 AM GMT
ડેઝર્ટમાં તમે ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો ફ્રૂટ કસ્ટર્ડ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

ઘરે સ્વાદિષ્ટ અને ઠંડી ત્રિરંગા લસ્સી બનાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો....

15 Aug 2023 10:28 AM GMT
સ્વતંત્રતા દિવસે લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. તમે પણ તમારા પરિવાર માટે ત્રિરંગા વાનગી બનાવીને તમારા પરિવારને ખવડાવી શકો છો.

Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી

14 Aug 2023 12:33 PM GMT
કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.

નાનકડી એલચીના છે મસમોટા ફાયદાઓ, દૂર રહેશે અનેક બીમારીઓ, જાણો તેના ફાયદા વિષે.....

28 July 2023 11:18 AM GMT
દરેક લોકોના રસોડામાં એલચી સરળતાથી મળી રહે છે. નાની એલચીમાં અનેક ગણા મોટા ફાયદા રહેલા છે. આ નાની એલચીને તમે મોમાં રાખશો તો અનેક ઘણો ફાયદો થશે. એલચી...

આ 4 શાકભાજી સાથે દહીં મિકસ કરીને ખાવાનું રાખો, કબજિયાતમાં થશે મોટો ફાયદો......

26 July 2023 7:17 AM GMT
આજકાલ અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાતની સમસ્યા થઈ રહી છે. લોકો આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. આ પ્રકારે કરવું બિલકુલ અયોગ્ય છે. આ સમસ્યાનો સમય...

ચટપટું ખાવાના શોખીન છો, તો ઘરે બનાવો હની ચિલી પોટેટો, આ રહી તેની રેસિપી

25 July 2023 11:43 AM GMT
ક્રિસ્પી હની ચિલી એક ચાઈનીઝ નાસ્તો છે જેનો આનંદ બાળકો કે પુખ્ત વયના લોકો દરેક માણી શકે છે.

શું તમે પણ ગૂંથેલો લોટ ફ્રીજમાં મૂકો છો? તો ચેતી જજો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર

23 July 2023 11:18 AM GMT
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે રોગચાળો વકરતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી અગત્યની બાબત બની જતી હોય છે. ચોમાસાની...

ઘરે જ બનાવો પાસ્તા માટે વ્હાઇટ અને રેડ સોસ, લાંબા સમય સુધી સોસ સ્ટોર કરવા માટે અજમાવો આ ટિપ્સ..

22 July 2023 10:11 AM GMT
વિવિધ પ્રકારના પાસ્તા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. વ્હાઇટ અને રેડ સોસ પાસ્તા નાના કાફે અને રેસ્ટોરન્ટમાં વધુ ઉપલબ્ધ છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે...