Connect Gujarat

You Searched For "Fraud Case"

સુરત : ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓ સાથે થયેલ રૂ. 5 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો…

18 July 2022 9:41 AM GMT
સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

સુરત : "તમારો વીમો પાકી ગયો છે" કહી લોકો સાથે છેતરપિંડી કરતાં દિલ્હીના બન્ટી-બબલી ઝડપાયા...

27 April 2022 9:31 AM GMT
દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ: ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ

5 April 2022 1:08 PM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે

સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા છેતરપિંડીના કેસમાં ફસાયો , શિપિંગ કંપનીએ લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ

14 Feb 2022 6:55 AM GMT
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર જે હાલમાં જ એસિડને લઈને પોતાના નિવેદન બાદ ચર્ચામાં હતી તે ફરી એકવાર હેડલાઈન્સમાં છે.

ગુજરાતમાં CBIની મોટી કાર્યવાહી,યુનિયન બેન્ક સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં રાજકોટ ઉપલેટામાં દરોડા

29 Nov 2021 11:44 AM GMT
રાજકોટ-ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા પાડી કંપનીના વ્યવહારો ચેક કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ : રતનપોળમાં મેનેજરે બંગાળી શેઠનું સોનું પડાવ્યું, વાંચો શું છે મામલો

11 Aug 2021 7:45 AM GMT
રાજ્યમાં દિન પ્રતિદિન છેતરપિંડીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એક વાર અમદાવાદની કાપડ અને સોના માટે પ્રખ્યાત રતનપોળમાં બંગાળી શેઠનું...

અમદાવાદ : રૂ. 6 હજારની છેતરપિંડીની તપાસ કરતા આંકડો 50 કરોડને પાર થતાં પોલીસ પણ ચોંકી ઉઠી

3 Aug 2021 7:47 AM GMT
ઓનલાઇન એપ્લિકેશનથી થતી છેતરપિંડીનો પર્દાફાશ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ શખ્સોની કરી ધરપકડ.

અંકલેશ્વર : સુરતના સોનાના વેપારી સાથે 3 ગઠિયાઓએ કરી છેતરપિંડી, રૂ. 11 લાખના બિસ્કિટ અંગે નોંધાઈ ફરિયાદ

28 Oct 2020 11:05 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલના પાર્કિંગ નજીક સુરતના સોનાના વેપારી પાસેથી રૂપિયા 11 લાખના...
Share it