Home > Friend
You Searched For "friend"
વડોદરા ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી કાઢી, મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ...
15 April 2024 11:32 AM GMTવડોદરામાં એક મિત્રએ તેના જ મિત્રની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી.
નવસારી : રૂ. 5 કરોડની સોપારી આપી મિત્રની હત્યા કરાવનાર મુખ્ય આરોપી સહિત 5 શખ્સોની ધરપકડ..!
8 Feb 2024 7:32 AM GMTરૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા.
વડોદરા: મિત્રએ તેના જ મિત્રની છરીના 25 ઘા ઝીંકી કરી હત્યા,આરોપીની પોલીસે કરી ધરપકડ
29 Oct 2023 7:08 AM GMTસરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો...
જૂનાગઢ : ચોરવાડ નજીક કાર પલટી જતા શિક્ષક અને તેના મિત્રનું મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે કેશોદ ખસેડાયા
7 Jun 2023 5:37 AM GMTચોરવાડ રોડ પર ગમખાર અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા તો આ અકસ્માતમાં માંગરોળ થી વેરાવળ જતા ચાર વ્યક્તિ એક કારમાં સવાર હતા
સુરત: બુલેટ લેવાના ઝઘડામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીની કરી ધરપકડ
11 May 2023 7:52 AM GMTસુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થીને વેસુમાં બોલાવી તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે.
અંકલેશ્વર: સંજાલી ગામે મિત્રએ જ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા મારી હત્યા કરાય
3 May 2023 9:57 AM GMTતાલુકાના સંજાલી ગામના હોળી ચકલામાં વાતચીત દરમિયાન માથાકૂટ થતા એક ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
સુરત : પત્ની સાથે પ્રેમસંબંધ રાખનાર મિત્રની જ મિત્ર એ કરી હત્યા, હત્યારા મિત્રની ધરપકડ...
22 March 2023 3:29 PM GMTઉમરપાડા જંગલમાંથી મળ્યો યુવકનો મૃતદેહપ્રેમ સંબંધમાં મિત્રએ કરી હતી મિત્રની હત્યાLCB પોલીસ દ્વારા હત્યારા મિત્રની ધરપકડસુરત જિલ્લામાં હત્યા, લૂંટ અને...
અંકલેશ્વર: ઉટીયાદરા ગામની સીમમાં દારૂડીયા મિત્રોએ જ મિત્રની કરી હત્યા, હત્યા બાદ મૃતદેહ નહેરમાં ફેંકી દીધો
10 Feb 2023 11:14 AM GMTતાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં અગાઉ થયેલા ઝઘડાની રિષ રાખીને એક સગીર અને એક ઇસમે તેના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત : વેપારીએ બીભત્સ વિડિયો બાબતે મિત્રને જાણ કરી તો, મિત્રએ જ મિત્રને લાખોમાં લૂંટી લીધો..
11 Jan 2023 2:53 PM GMTકાપડનો વેપારી બન્યો ઓનલાઈન હનીટ્રેપનો શિકારવિડીયો કોલના બીભત્સ વિડીયોને વાઇરલની ધમકીફાયદો ઉઠાવી મિત્રએ રૂ. 17.62 લાખ પડાવી લીધા સુરતમાં વેપારીને ...
ભરૂચ: વાગરાના જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની હત્યા
8 July 2022 10:22 AM GMTભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
સોશિયલ મીડીયામાં થયેલ મિત્રતા પડી ભારે, યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલવાનો વારો આવ્યો
22 Jun 2022 8:17 AM GMTસોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારની પરિણીતા પર યુવકે કર્યું દુષ્કર્મ મિત્રે બનાવ્યો વિડિયો,જાણો સમગ્ર મામલો..?
14 Jun 2022 6:12 AM GMTશહેરમાં એલિસબ્રીજ વિસ્તારમાં પરિણીત મહિલાના ફોટા પતિ અને પરિવારને બતાવીને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.