Connect Gujarat

You Searched For "Fruit"

સાબરકાંઠા: 50 હજારના ખર્ચમાં લાખોની કમાણી કરી આપતા આ ફળે ખેડૂતોને ચિંતામાં મૂક્યા, જુઓ શુ છે કારણ

28 Feb 2024 6:34 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં 250થી 300 હેક્ટર વિસ્તારમા દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે આ ફળ, પેટને લગતી તમામ સમસ્યાને કરી દેશે ગાયબ....

11 Nov 2023 9:14 AM GMT
પપૈયું એક એવુ સુપરફૂડ છે જે કાચા હોય કે પાક્કા, પેટના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

23 Oct 2023 12:12 PM GMT
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

ભૂલથી પણ આ ફળ ખાધા પછી પાણી ના પીતા, નહિતર થઈ જશે મોટું નુકશાન....

3 Sep 2023 11:12 AM GMT
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.

વધતા સુગરને કંટ્રોલ કરવા માટે આ શાકને ડાયટમાં કરો ચોક્કસથી સામેલ

19 Aug 2022 10:34 AM GMT
અનિયમિત દિનચર્યા, ખોટો આહાર, તણાવ અને વધુ પડતી આળસને કારણે ડાયાબિટીસનો રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

તમારા ચહેરા પર માત્ર 15 મિનિટમાં ગ્લો લાવવા માટે કરો આ શાકભાજી અને ફળોનો ઉપયોગ

12 Aug 2022 6:24 AM GMT
આ તહેવારોની સિઝનમાં જો તમારે ફંક્શનમાં જવું હોય, પરંતુ તમારા ચહેરાને ચમકાવવા માટે પાર્લરમાં જવાનો સમય નથી, તો ઘરે જ થોડી મહેનતથી તમે તમારા ચહેરા પર...

જામનગર : ફળોના રાજા હાફૂસ કેરીનું ફ્રૂટ માર્કેટમાં આગમન, પણ ભાવ આસમાને..!

23 Feb 2022 5:56 AM GMT
કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જામનગર શહેરના ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે.

અમરેલી : સાવર અને કુંડલા વચ્ચે દિવાળીની રાત્રે જામશે અનોખુ "ઈંગોરિયા" યુધ્ધ...

1 Nov 2021 9:42 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 6 દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે, ત્યારે દિવાળીની રાત્રે યોજાતા ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને આખરી...