Connect Gujarat

You Searched For "Ganesha"

સુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી

24 Sep 2023 10:02 AM GMT
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે

નર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો

8 Sep 2023 7:19 AM GMT
ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડોદરા : કુત્રિમ તળાવોમાં 18 ક્રેનની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન...

9 Sep 2022 11:21 AM GMT
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

ભરૂચ અંકલેશ્વરમાં 5 દિવસ માટે સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાનું કરાયું વિસર્જન, ભકતો બન્યા ભાવ વિભોર

4 Sep 2022 10:46 AM GMT
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું

આવતીકાલથી અષાઢ મહિનાની નવરાત્રિ શરૂ, નવ દિવસ સુધી દસ મહાવિદ્યાની પૂજા થશે

29 Jun 2022 6:39 AM GMT
ચૈત્ર અને શારદીય નવરાત્રિ સિવાય બે ગુપ્ત નવરાત્રિ હોય છે. તેમાં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 30 જૂનથી શરૂ થઈને 9 જુલાઈ સુધી રહેશે.

કુતુબમિનાર પરિસરમાંથી ભગવાન ગણેશની ઊંધી મૂર્તિઓ હટાવાશે, હિન્દુ સંગઠનોની વર્ષો જૂની ઈચ્છા થશે પૂરી

9 April 2022 6:15 AM GMT
જો ગણેશજીની મૂર્તિઓ ઉંધી પડેલી હોય અને તેનાથી લોકોની લાગણી દુભાતી હોય તો તેને હટાવી શકાય અથવા તેને હટાવીને બીજી જગ્યાએ રાખી શકાય.

વડોદરા : યુવા ચિત્રકારની અનોખી શિવભક્તિ, મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદ્ભુત ચિત્ર તૈયાર કર્યા

28 Feb 2022 9:01 AM GMT
વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ...

જાણો શુભ કાર્ય કરતા પહેલા શા માટે કરવામાં આવે છે ગણેશ પૂજા

10 Feb 2022 7:02 AM GMT
સનાતન ધર્મમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો કોઈપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશાય નમઃથી થાય છે. ત્યાર બાદ તમામ...

અંકલેશ્વર : કોહિનૂર સોસાયટી ખાતે કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ગણેશોત્સવની ઉજવણી

10 Sep 2021 8:06 AM GMT
અંકલેશ્વરની કોહિનૂર સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના પટાંગણમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.આજરોજ દેશભરમાં ગણેશ...

આજે છે ગણેશ ચતુર્થી, ઘરમાં સમૃદ્ધિ માટે આ રીતે કરો ગણેશ પૂજન; વિધ્નહર્તા પૂર્ણ કરશે મનોકામના

10 Sep 2021 4:49 AM GMT
ગત વર્ષે કોરોના સંકટને કારણે ગણેશ ચતુર્થીની ઉજવણી ઘરમાં ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તેની ધૂમધામ તૈયારીઓ દેખાઈ રહી છે.

સુરત : ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ

23 Aug 2021 11:41 AM GMT
ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે.....

સુરત : ચાર ફુટની ગણેશજીની પ્રતિમા માટે સરકારની છુટ પણ હજી બજારમાં ખરીદી નીકળી નથી

8 Aug 2021 6:23 AM GMT
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું છે