Connect Gujarat

You Searched For "Ganpati Bappa Morya"

અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

9 Sep 2022 11:30 AM GMT
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ: કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ઝાડેશ્વર વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન, ઠેર ઠેરથી ભક્તો ઉમટ્યા

4 Sep 2022 7:34 AM GMT
ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

અમરેલી : શ્રીજી પંડાલોમાં ભક્તો ભક્તિ સાથે મેળવે છે EVM અંગેની માહિતી, ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવી તંત્રની પહેલ

3 Sep 2022 9:12 AM GMT
મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી હાલ ગણેશ મહોત્સવમાં ઉમટતી દર્શનાર્થીઓની ભીડ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વર : કનેક્ટ ગુજરાત કાર્યાલયમાં સ્થાપિત દુંદાળાદેવની પ્રતિમાનું ત્રીજા દિવસે વિસર્જન…

2 Sep 2022 4:00 PM GMT
ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરીયાના જયઘોષ વચ્ચે કનેક્ટ ગુજરાતમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાનું ત્રીજા દિવસે પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન...

અમદાવાદ : દુંદાળા દેવના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી, શ્રીજીભક્તોમાં ખુશી...

1 Sep 2022 7:57 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

અમદાવાદના "રાજા" થયા બિરાજમાન, શ્રીજીભક્તોએ કર્યું શાહી સ્વાગત...

31 Aug 2022 12:56 PM GMT
અમદાવાદના રાજા કહેવાતા ગણપતિ બાપ્પાનું શાહી સવારી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
Share it