Connect Gujarat

You Searched For "Gas Leak"

વડોદરા: નંદેસરી GIDCની ફાર્મા કંપનીમાં ગેસ ગળતર, ચાર કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

26 Dec 2023 6:28 AM GMT
વડોદરાની નંદેશરી જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

22 Jun 2023 6:06 AM GMT
ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

અંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી

21 Jun 2023 10:57 AM GMT
અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી

પંજાબ: લુધિયાણામાં મોટી દુર્ઘટના, ગેસ લિકના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત

30 April 2023 6:48 AM GMT
ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા. ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

પંજાબ : લુધિયાણામાં ગેસ લીક થતાં મચી અફરા-તફરી, 9 ના મોત,11 લોકો બેભાન

30 April 2023 5:33 AM GMT
પંજાબના લુધિયાણામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે નવ લોકોના મોત થયા છે.

અમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર

23 April 2023 8:11 AM GMT
ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા

ભરૂચ : બંબાખાના વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના,એક મહિલા ગંભીર રીતે દાઝી

3 April 2022 10:38 AM GMT
ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ થતાં ભડકાથી એક મહિલા દાઝી હતી.

નવસારી: ગણદેવીના પોંસરી ગામે ક્લોરીનેશન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી,150 લોકોને ગેસની અસર

18 Feb 2022 12:14 PM GMT
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી

સુરત: સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા

7 Jan 2022 12:56 PM GMT
સુરતની સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

ભરૂચ: અંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર, નજીકમાં આવેલ કંપનીના 6 કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

31 Dec 2021 6:29 AM GMT
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી

મહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી

21 Nov 2021 7:29 AM GMT
મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.

વિશાખાપટ્ટનમ ગેસ લિક અકસ્માત કેવી રીતે બન્યો? પ્રારંભિક તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો

7 May 2020 11:46 AM GMT
વિશાખાપટ્ટનમ ગેસ લીક થવાના બનાવની પ્રાથમિક તપાસના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ગેસ વાલ્વમાં સમસ્યા હોવાને કારણે આ અકસ્માત થયો હતો. ગુરુવારે સવારે 2.30...