Home > Girl
You Searched For "girl"
ભરૂચ: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખ્યુ પુસ્તક, મોરારી બાપુના હસ્તે કરાયુ વિમોચન
18 April 2024 5:42 AM GMTભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની છે.
જુનાગઢ : સસરા પક્ષે લગ્ન લઈ ઘરે આવવા ના કહેતા ટીટોળી ગામની યુવતીનો આપઘાત, સ્યુસાઈટ નોટ પણ મળી આવી
12 April 2024 7:51 AM GMTઘટનાને લઈ યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
ભાવનગર : 5 વર્ષની બાળકીને પીંખનાર નરાધમની ગંગાજળિયા પોલીસે કરી ધરપકડ...
4 March 2024 12:55 PM GMT5 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હવસનો શિકાર બનાવનાર નરાધમની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'દંગલ ગર્લ' સુહાની ભટનાગર 19 વર્ષની વયે નિધન..
17 Feb 2024 12:12 PM GMTસિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.
વડોદરા : યુવતીએ પાર્ટ ટાઈમ જોબના નામે રૂ. 8 લાખ ગુમાવ્યા, 5 ઠગબાજોની દિલ્હીથી ધરપકડ...
3 Jan 2024 12:48 PM GMTમળતી માહિતી અનુસાર, વડોદરાની એક યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.
જૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ
18 Dec 2023 8:13 AM GMTભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી...
જુનાગઢ : રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી યુવતીને ભોળવી ઢોંગી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ..!
16 Dec 2023 3:44 PM GMTકેશોદના મેસવાણ ગામથી સામે આવ્યો અંધશ્રદ્ધાનો કિસ્સોરૂપિયાનો વરસાદ કરવાની તાંત્રિકે આપી યુવત્તિને લાલચયુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચરતા પોલીસની...
નવસારી: ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ
13 Nov 2023 10:16 AM GMTતાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર: રામકુંડ નજીકના તળાવમાંથી પથ્થરથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસનો ધમધમાટ
1 Nov 2023 8:14 AM GMTઅંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ તળાવમાંથી યુવતીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…
15 Oct 2023 8:16 AM GMTનવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
સુરત: પલસાણામાં વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના,પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ
12 Sep 2023 6:27 AM GMTસુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.
અમરેલી : હાલરિયામાં બાળકી ઉપર હુમલાની ઘટના બાદ 24 કલાકમાં જ 2 સિંહણ પાંજરે કેદ થઈ...
10 Sep 2023 7:04 AM GMTજિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી