Connect Gujarat

You Searched For "Gold and silver"

10 ગ્રામ સોનાનો ભાવ 50,000ને પાર, ભાવ એક વર્ષની ટોચે પહોંચ્યો, જુઓ નવા ભાવ

15 Feb 2022 7:02 AM GMT
ભારતમાં સોનાના ભાવમાં સતત સાતમા દિવસે વધારો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ રૂ. 50,000 પ્રતિ 10 ગ્રામને વટાવી ગયા છે.

અમદાવાદ : ધનતેરસના દિવસે 90 કરોડ રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ, તહેવારોની જામી રંગત

3 Nov 2021 11:29 AM GMT
ધનતેરસના દિવસે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં 80 કરોડ રૂપિયાના સોના અને 8 કરોડ રૂપિયાના ચાંદીની ખરીદી થઇ છે.