Connect Gujarat

You Searched For "Gujarat ATS"

જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો...

7 Feb 2024 12:51 PM GMT
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે

જુનાગઢ : ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફતી અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો...

6 Feb 2024 11:12 AM GMT
વ્યસનમુક્તિના કાર્યક્રમમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું.

ગુજરાત ATSને મળી મોટી સફળતા : રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા બંગાળના 3 શખ્સો ઝડપાયા...

1 Aug 2023 12:03 PM GMT
ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે.

અમદાવાદ: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, રાજકોટમાં રૂ.214 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાઇજિરિયનની ધરપકડ

13 May 2023 11:56 AM GMT
ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.

ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું

12 May 2023 12:28 PM GMT
એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત ATSએ નકલી નોટના કારખાના પર કરી રેડ, રૂ. 48 હજારની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ

11 April 2023 7:08 AM GMT
ગુજરાત ATSએ નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના જુહાપુરામાં મકાનમાં બનતા નકલી નોટના કારખાના ઉપર ATSએ રેડ કરી હતી.

ગુજરાત ATSને મળી મોટી સફળતા,લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર વિજય બિશ્નોઈને દબોચ્યો

2 Jan 2023 7:04 AM GMT
રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટ ની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટ ની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના...

ગુજરાત ATSએ વડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી, 5 આરોપીઓની ધરપકડ

30 Nov 2022 2:20 PM GMT
ગુજરાત ATSની મોટી કાર્યવાહીવડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાય5 આરોપીઓની ધરપકડગુજરાત ATSએ વડોદરામાંથી વધુ એક એમ.ડી. ડ્રગસની ફેક્ટરી ઝડપી પાડી...

અમદાવાદ : દિલ્હીથી અફઘાની યુવકની ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાત ATSએ કરી ધરપકડ...

11 Nov 2022 12:26 PM GMT
ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.

ગુજરાત ATS દ્વારા PFI ફંડિંગ મામલે 15 લોકોની અટકાયત, વિદેશ સાથે પણ તાર જોડાયા...

27 Sep 2022 8:11 AM GMT
રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી અનેક રાજ્યોની પોલીસની સાથે સંયુક્ત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા...

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, રૂ.200 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની બોટ ઝડપાય

14 Sep 2022 5:14 AM GMT
ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, રૂ. 20 કરોડના ડ્રગ્સ સાથે અફઘાની ઈસમની દિલ્હીથી ધરપકડ કરી...

4 Sep 2022 9:22 AM GMT
વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી