Connect Gujarat

You Searched For "Gujarat Elections"

ગુજરાત ચૂંટણી: બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, 5 ડિસેમ્બરે મતદાન

3 Dec 2022 3:56 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ

અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત

26 Nov 2022 12:01 PM GMT
અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે

અમદાવાદ: પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન, વિશેષ વ્યવસ્થા ઊભી કરાય

26 Nov 2022 7:13 AM GMT
ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા

ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

25 Nov 2022 12:43 PM GMT
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

આજથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જંગી રેલી યોજી જનસમર્થન મેળવશે.!

19 Nov 2022 2:49 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.

વડોદરા : 86 વર્ષના રમત વિરાંગના ડો. ભગવતી ઓઝાની ઇલેક્શન આઇકન તરીકે પસંદગી....

17 Nov 2022 7:45 AM GMT
86 વર્ષના રમત વિરાંગના બન્યા છે ઇલેક્શન આઇકન, ડો. ભગવતી ઓઝાની તંત્ર દ્વારા નિયુક્તિ કરવામાં આવી

અમદાવાદ : NCPને રામ રામ કહી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી આવકાર્યા...

16 Nov 2022 12:35 PM GMT
NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં...

સુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા

16 Nov 2022 10:33 AM GMT
સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા

ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઈ , 144 બેઠકો માટે મેગા પ્લાન બનાવ્યો

9 Oct 2022 5:59 AM GMT
લોકસભા ચૂંટણી 2024માં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન, આ વર્ષે કોંગ્રેસની દિવાળી સારી જવાની છે

4 Oct 2022 12:09 PM GMT
ગુજરાત કોંગ્રેસમાં મોરબીના કિશોર ચીખલીયા સહિતના સભ્યો ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને ખેસ પહેરીને પક્ષમાં...

લોક જનશક્તિ પાર્ટી ગુજરાતની મહત્તમ બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે, ભરૂચમાં ચિરાગ પાસવાનની જાહેરાત

14 Sep 2022 7:01 AM GMT
લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી.

ગુજરાત ચુંટણીમાં કેસીઆરની પાર્ટી પણ ઉતરશે મેદાનમાં,વાંચો શું કરી જાહેરાત

12 Sep 2022 5:44 AM GMT
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટી તૈયારીઓ શરુ કરી દીધી છે.
Share it