Connect Gujarat

You Searched For "gujarat government"

ગુજરાતને પંજાબ બનવા પર મજબૂર ન કરો : અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું..!

16 March 2024 9:05 AM GMT
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે...

વીજ ગ્રાહકોના હિતમાં “નિર્ણય” : જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી કનુ દેસાઇ

12 March 2024 12:47 PM GMT
અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે.

CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય,હવે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઉભા કરાશે તો મળશે 200% વળતર

5 March 2024 11:46 AM GMT
ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

24 Jan 2024 3:55 AM GMT
10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજા છે જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે

નર્મદા: આદિવાસી બહેનો બની પગભર કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવી

4 Jan 2024 8:47 AM GMT
જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય : એક જ સર્વે નંબર ધરાવતા ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે

17 Nov 2023 10:21 AM GMT
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય...

રાજ્યની 157 પાલિકાઓને રોડ રીસરફેસિંગ માટે રૂ. 100 કરોડ ફાળવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોક સુખાકારી માટે આગવી સંવેદના દર્શાવી...

8 Oct 2023 11:03 AM GMT
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૧૦૦ કરોડ રૂપિયા ૧૫૭ નગરપાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી

ગુજરાત સરકારે પોતાની અધિકૃત વોટસએપ ચેનલ કરી શરૂ

14 Sep 2023 4:05 AM GMT
લોકોને માહિતી પહોચાડવા અને લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલયનો નવતર પ્રયોગ. 2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ...

રાજ્ય સરકારના ગોબરધન પ્રોજેકટથી આવી ક્રાંતિ, 7600ના લક્ષ્યાંક સામે 7147 બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા

24 Aug 2023 11:12 AM GMT
ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે

‘બિપરજોય’ વાવાઝોડાને પહોચી વળવા ગુજરાત સરકાર સજ્જ, ક્યાક સમીક્ષા બેઠકોનો દોર, તો ક્યાક ફુડ પેકેટની તૈયારીઓ...

14 Jun 2023 2:59 PM GMT
બિપરજોય વાવાઝોડાને પહોચી વળવા તંત્ર સજ્જજે તે જીલ્લામાં હેમ રેડિયોની ટીમ સ્ટેન્ડ બાય રખાયદ્વારકા ખાતે કેન્દ્રિય મંત્રીએ ફુડ પેકેટ તૈયાર કરાવ્યાવિવિધ...

ગુજરાત સરકારની યુવાઓને ભેટ : હિમાલય શિખર આરોહણ અભિયાનનું કરાયું આયોજન…

8 Jun 2023 12:38 PM GMT
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ

10 May 2023 4:39 PM GMT
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.