Connect Gujarat

You Searched For "Gujarat Housing Board"

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ...

2 April 2024 7:12 AM GMT
ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનGHB યુવા મંડળ તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજીત કરાયશૂરવીર ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે...

અંકલેશ્વર : જોખમી મકાનો અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોને પાલિકાની નોટિસ મળતા માનસિક ત્રાસનો આક્ષેપ..!

25 Aug 2023 12:47 PM GMT
તાજેતરમાં જ ભરૂચના હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું.

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાની અટકાયત કરી...

15 July 2023 9:43 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી.

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિદેશી દારૂનો વેપલો ચલાવતી મહિલા સહિત બુટલેગર ઝડપાયો

22 May 2022 11:45 AM GMT
હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત ઇસમને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો...

19 May 2022 11:21 AM GMT
પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 હજારનો દારૂ અને રીક્ષા મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર : વાછરડાને જન્મ આપી ગાય માતાએ તોડયો દમ, પછી જે થયું તે તમને રડાવી દેશે

29 Nov 2020 9:57 AM GMT
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સૌના કાળજા પીગળાવી દીધાં હતાં. વાછરડાને જન્મ આપ્યાં બાદ તરત જ ગાયમાતાનું નિધન થયું હતું....