Connect Gujarat

You Searched For "Gujarat Visit"

ગુજરાતની મહેમાન ગતિ જોઈ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન થયા અભિભૂત,વાંચો શું કહ્યું

22 April 2022 7:00 AM GMT
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં પીએમ મોદી સાથે તેઓ મિટીંગ કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, જામનગરમાં ટૂંકા રોકાણ બાદ દ્વારકા પહોચ્યા...

10 April 2022 9:23 AM GMT
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેવભૂમિ દ્વારકા પહોંચી ભગવાન શ્રી દ્વારકાધીશજીની પૂજા અર્ચના કરવા રવાના થયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિરમાં આપશે હાજરી...

15 Feb 2022 3:55 AM GMT
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની કવાયત શરૂ થઇ છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે.

તાપી : બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુ.એ યોજાનાર સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

10 Feb 2022 10:33 AM GMT
"સહકારથી સમૃદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક આજે તાપી જિલ્લા પ્રભારી મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર આગમન, કરાયું ભવ્ય સ્વાગત

28 Oct 2021 9:40 AM GMT
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજ્યની...

અમદાવાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

28 Aug 2021 11:49 AM GMT
ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત.

ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક

26 Aug 2021 9:54 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ, ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે.

સાબરકાંઠા : તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ પ્રાંતિજના કતપુર ખાતે મુલાકાત લીધી

2 Aug 2021 6:45 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી...

ગુજરાતના પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી

5 July 2021 8:17 AM GMT
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો ગુજરાત પ્રવાસ, ઝાયડસ બાયોટેક પાર્કની કેન્દ્રીય મંત્રીએ લીધી મુલાકાત.
Share it