Home > Gujarat
You Searched For "Gujarat"
અમરેલી : દિયરવટુ કરી ભાભીને પત્નીનો દરજ્જો આપ્યા બાદ પતિએ જ કરી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો..!
14 April 2024 11:26 AM GMTઅમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા.
અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો...
14 April 2024 10:02 AM GMTઆજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : મતદાન જાગૃતિ અંગે બાજવાની વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા ભવ્ય સાયકલ રેલી યોજાય...
14 April 2024 9:53 AM GMTવડોદરા શહેરના બાજવા ગામ સ્થિત વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : ઝઘડીયા-તરસાલીના 3 યુવાનો કરજણ-ફતેપુરા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, 2 સગા ભાઈનો બચાવ, એક યુવાનનું મોત
14 April 2024 9:50 AM GMTઝઘડીયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા પડતાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજયું હતું.
અંકલેશ્વર : છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્ર-અક્કલકુવાથી પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાયો
14 April 2024 9:38 AM GMTશહેર એ' ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડી...
વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...
14 April 2024 9:34 AM GMTકેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત
ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
14 April 2024 7:13 AM GMTડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ...
ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
14 April 2024 6:52 AM GMTડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું
અંકલેશ્વર: ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ધરપકડ
14 April 2024 5:43 AM GMTઅંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.
“રૂપાલા હટાઓ, સ્વમાન બચાઓ” : ભરૂચ-નર્મદા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું
13 April 2024 1:48 PM GMTરાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.
ભાવનગર : 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ
13 April 2024 1:01 PM GMTભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર : પ્રથમવાર જૂના બોરભાઠા બેટના યુવાન ખેડૂતે પ્રાયોગિક ધોરણે કરી ગુલાબી કોબીજના છોડની વાવણી...
13 April 2024 10:18 AM GMTસાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે,